________________
| વિ.સં. | ઇ.સ. | ગામ - તે વર્ષે થયેલી મુખ્ય ઘટનાઓ ૧૯૮૪ | ૧૯૨૮ અમદાવાદ શાહપુર
(ખેડા, મહા સુ.૩, પ્રભાશ્રીજી દીક્ષા) ૧૯૮૫ | ૧૯૨૯ માંડવી (નંદનશ્રીજી – ચરણશ્રીજી - દીક્ષા,
ભોંયણીમાં ઉપા.પદ, માંડવીમાં ૩૪
છોડનું ઉજમણું) ૧૯૮૬ | ૧૯૩૦ પલાંસવા (દોલતશ્રીજી-દીક્ષા, અંજાર-કટારીયા
સંઘ, શુભવિ. દીક્ષા, પૂ. હીરવિ. સ્વ.) ૧૯૮૭ | | ૧૯૩૧ પાલીતાણા (વિદ્યાશ્રીજી – દીક્ષા, ચાતુ.માં
ઉપધાન) ૧૯૮૮ | ૧૯૩૨ અમદાવાદ પગથીયે (વિમલશ્રીજી – દીક્ષા,
૧૨ ગાઉનો સંઘ, રત્નાકરવિ. - દીક્ષા,
પૂ બાપજી મ.ની નિશ્રામાં ચાતુ.) ૧૯૮૯ | ૧૯૩૩ રાધનપુર (મૃગાંકશ્રી - હેમંતશ્રી - દીક્ષા,
પો.વ.૭ - આ પદ, ચાતુ.માં ઉપધાન) ૧૯૯૦ ૧૯૩૪ જામનગર (મુનિ સંમેલનમાં ઉપસ્થિતિ,
ચાતુ.માં મુક્તિવિ.નેભગવતી જોગ, ઉપધાન) ૧૯૯૧ | ૧૯૩૫
લાકડીયા (ચોટીલામાં મુક્તિવિ.ને પં.પદ, કુસુમવિ. - મહિમાશ્રી – દીક્ષા, સાંતલપુર પ્રતિષ્ઠા, તત્ત્વજ્ઞવિ - વિજ્ઞાનવિ. - દીક્ષા,
ઉપધાન) ૧૯૯૨ | - ૧૯૩૬ ચાણસ્મા (ચિત્રોડ – ભદ્રેશ્વર સંઘ, તુંબડી
કચ્છ પંચતીર્થી સંઘ, ધન્યવિ. - રક્ષિતાશ્રી
- સુપ્રજ્ઞાશ્રી – નિર્મળાશ્રી – દીક્ષા) ૧૯૯૩ | ૧૯૩૭ અંજાર (ધીણોજ ઉપધાન, નિર્જરાશ્રી -
દીક્ષા , કાન્તિવિ. સ્વ. કટારીયા - પ્રતિષ્ઠા
- કંચનવિ. દેવવિ. - દીક્ષા) પૂ.આ. શ્રી વિ. કનકસૂરીશ્વરજી + ૬૬
| વિ.સં. | ઇ.સ. | ગામ - તે વર્ષે થયેલી મુખ્ય ઘટનાઓ | ૧૯૯૪ | ૧૯૩૮ | માંડવી (અંજાર-ભદ્રેશ્વર સંઘ, નિરંજનાશ્રી |
- દીક્ષા, ભદ્રેશ્વર-પંચતીર્થી સંઘ, ઉપધાન) ૧૯૯૫ | ૧૯૩૯ પલાંસવા (કીડીયાનગર - ગુરુપાદુકા
પ્રતિષ્ઠા, શુભવિ. કાળધર્મ, ઉપધાન) ૧૯૯૬ | ૧૯૪૦ અમદાવાદ વિદ્યાશાળા (કેવલવિ. -
સરસ્વતીશ્રી - ચન્દ્રયશાશ્રી - દિવ્યશ્રી -
ચન્દ્રોદયા-ચન્દ્રરેખાશ્રી દીક્ષા, ૧૨ ગાઉસંઘ) ૧૯૯૭ ૧૯૪૧ ખંભાત (નિરંજનાશ્રી -વિધુત્વભાશ્રી-દીક્ષા) | ૧૯૯૮ ૧૯૪૨ ભુજપુર (કલ્યાણશ્રી દીક્ષા) ૧૯૯૯ ૧૯૪૩ અમદાવાદ શાહપુર
(લાકડીયામાં પાઠશાળા, પૂ. મેઘસૂ. સ્વ) ૨000 | ૧૯૪૪ | અમદાવાદ વિદ્યાશાળા (ચન્દ્રાનનાશ્રી - |
વિનીતાશ્રી - દીક્ષા, શંખેશ્વર ઓળી,
કિરણવિ. દીક્ષા) ૨૦૦૧ |
પાલીતાણા (ચારુલતા - પુણ્યોદયા -
વિચક્ષણા- ક્ષેમંકરાશ્રી - પ્રીતિવિ. - દીક્ષા, ૨૦૦૨ | ૧૯૪૬ ખંભાત (દેવપ્રભાશ્રી - પ્રદ્યોતનશ્રી -
હિમાંશુશ્રી - સુર્યયશાશ્રી - દીક્ષા,
પાનસરમાં પ્રતિષ્ઠા) ૨૦૦૩ | ૧૯૪૭ રાધનપુર (ખંભાત પ્રતિષ્ઠા, હિતશ્રી - દીક્ષા,
ભુટકીયા પ્રતિષ્ઠા, પૂ. દીપવિ. ભગવતી જોગ) ૨૦૦૪ | ૧૯૪૮ સાંતલપુર (અજિતાશ્રી - અરવિંદાશ્રી -
અંજનાશ્રી – યશસ્વતીશ્રી - ચન્દ્રકલાશ્રી – કુસુમશ્રી - અમરશ્રી-સુદક્ષાશ્રી – સુમંગલાશ્રી - દીક્ષા, દીપવિ.ને પ.પદ, રોહિણીશ્રી
દીક્ષા, તરુણવિ.-દીક્ષા , ઉપધાન) કચ્છ વાગડના કર્ણધારો + ૬૭
૧૯૪૫