________________
વિ.સં. | ઇ.સ. | ગામ - તે વર્ષની મુખ્ય ઘટનાઓ ૧૯૭૦ | ૧૯૧૪ | ફતેહગઢ (ઉપધાન). ૧૯૭૧ ૧૯૧૫ | ફતેહગઢ (સિદ્ધાચલ સંઘ, નિશ્રા : હીરવિ.) ૧૯૭૨ ૧૯૧૬ | ફતેહગઢ (વિવેકશ્રી દીક્ષા) ૧૯૭૩ ૧૯૧૭ | | ફતેહગઢ ૧૯૭૪ ૧૯૧૮ ફતેહગઢ ૧૯૭૫ ૧૯૧૯ પલાંસવા (કીડીયાનગર, જિનાલય પ્રતિષ્ઠા) ૧૯૭૬ ૧૯૨૦ પલાંસવા (મનફરામાં અમારિ પ્રવર્તન,
પાડાનો વધ બંધ કરાવ્યો) ૧૯૭૭ ૧૯૨૧ પલાંસવા | ૧૯૩૮ | ૧૯૨૨ | પલાંસવા | ૧૯૭૯ | ૧૯૨૩ | પલાંસવા (અષા.વ.૬ ની સવારે દેહત્યાગ)
વિ.સં. | ઇ.સ. | ગામ - તે વર્ષની મુખ્ય ઘટનાઓ | ૧૯૪૫ | ૧૮૮૯ | પાલનપુર
૧૯૪૬ | ૧૮૯૦ | પલાંસવા ૧૯૪૭ | ૧૮૯૧ | પાલીતાણા ૧૯૪૮ | ૧૮૯૨ | દાઠા ૧૯૪૯ ૧૮૯૩ લીંબડી (વીરવિ. દીક્ષા) ૧૯૫૦ ૧૮૯૪ અમદાવાદ ૧૯૫૧ ૧૮૯૫ | અમદાવાદ ૧૯૫૨ ૧૮૯૬ અમદાવાદ ૧૯૫૩ ૧૮૯૭ | બીજાપુર (માણેકશ્રીજી દીક્ષા) ૧૯૫૪ ૧૮૯૮ | ડીસા ૧૯૫૫. ૧૮૯૯ | વાવ ૧૯૫૬ ૧૯OO સૂઇગામ (ધીરવિ. દીક્ષા, ચાતુર્માસ
પૂર્વે દુષ્કાળની ગૂઢવાણી રૂપે આગાહી) | ૧૯૫૭ | ૧૯૦૧ | રાધનપુર
૧૯૫૮ ૧૯૦૨ ડીસા ૧૯૫૯ ૧૯૦૩ | ભાભર ૧૯૬૦ ૧૯૦૪ | સાંતલપુર ૧૯૬૧ ૧૯૦૫ | આડીસર ૧૯૬૨ ૧૯૦૬ | લાકડીયા (કનકસૂરિ - હર્ષવિ. - દીક્ષા) ૧૯૬૩ ૧૯૦૭ અંજાર ૧૯૬૪ ૧૯૦૮ | રાયણ ૧૯૬૫ ૧૯૦૯ માંડવી ૧૯૬૬ ૧૯૧૦ ભુજ (મનફરા જિનાલય પ્રતિષ્ઠા) ૧૯૬૭ ૧૯૧૧ | વાંઢીયા ૧૯૬૮ | ૧૯૧૨ | બીદડા (મુક્તિશ્રી - ચતુરશ્રી - દીક્ષા) ૧૯૬૯ ૧૯૧૩ | મુન્દ્રા
પૂ. દાદા શ્રી જીતવિજયજી મહારાજ - ૨૬
કચ્છ વાગડના કર્ણધારો ૨૭