________________
પ્રવચન પ્રભાવક પૂજ્ય આચાર્યશ્રી વિજયકલાપ્રભસૂરીશ્વરજી મ.
જ જન્મ ભૂમિ : રાજનાંદગાંવ (છતીસગઢ) મૂળ વતન, ફલોદી, રાજ. * જન્મ સમય : વિ.સં. ૨૦OO, કા.સુ.૯, ઇ.સ. ૧૯૪૩ જ માતા-પિતા : રતનબેન અક્ષયરાજ લુકડ (વીશા ઓસવાળ) જ સંસારી નામ : જ્ઞાનચન્દ્રજી જે દીક્ષા : વિ.સં. ૨૦૧૦, વૈ.સુ.૧૦, ઇ.સ. ૧૯૫૪, ફલોદી, રાજ . જ દીક્ષા પ્રદાતા : પૂજય મુનિ શ્રી રત્નાકરવિજયજી મ. છે ગુરુદેવ : પૂજય આચાર્ય શ્રી વિજય કલાપૂર્ણસૂરીશ્વરજી મ.સા. જ લઘુબંધુ : પૂજય પં. શ્રી કલ્પતરુવિજયજી મ.સા. જ વડી દીક્ષા : વિ.સં. ૨૦૧૧, વૈ.સુ.૭, ઇ.સ. ૧૯૫૫, રાધનપુર જ વડી દીક્ષા પ્રદાતા: પૂજ્ય આચાર્યદેવ શ્રીમવિજયકનકસૂરીશ્વરજી મ.સા.
ગણિ પંન્યાસ પદ : વિ.સં. ૨૦૪૬, મહા સુ. ૬, ઇ.સ. ૧૯૯૦, આધોઇ, કચ્છ-વાગડ આચાર્ય પદ : વિ.સં. ૨૦૫૬, મહા સુ.૬ , ઇ.સ. ૨૦૦, વાંકી
તીર્થ, કચ્છ જ પંન્યાસ+આચાર્ય પદ-પ્રદાતા : પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજય
કલાપૂર્ણસૂરીશ્વરજી મ.સા. જ શિષ્યો-પ્રશિષ્યોઃ પૂ.પં. શ્રી મુક્તિચન્દ્રવિજયજી, પૂ.પં. શ્રી મુનિચન્દ્ર
વિજયજી આદિ.
કલિકાલ ચંદનબાલાવતાર
પૂ. સાધ્વીજી આણંદશ્રીજી જ જન્મ ભૂમિ : પલાંસવા
જન્મ સમય : વિ.સં. ૧૯૧૭, ઇ.સ. ૧૮૬૧, જેઠ સુદ-૧ જ માતા-પિતા : નવલબેન મોતીચંદ માનસંગ દોશી જ સંસારી નામ : અંદરબેન જ માતાનું મૃત્યુ : વિ.સં. ૧૯૨૭, ઇ.સ. ૧૮૭૧ + ચતુર્થ વ્રત સ્વીકાર : વિ.સં. ૧૯૩૨, ઇ.સ. ૧૮૭૬ જ જ્ઞાનવૈરાગ્ય દીક્ષા દાતા : પૂજ્ય પદ્મવિજયજી મ. જ દીક્ષા : વિ.સં. ૧૯૩૮, માગ.સુ.૩, પલાંસવા - પરમ સાથી : ગંગાબેન (સા. જ્ઞાનશ્રીજી) જ ગુરુવર્યા : સરકારી ઉપાશ્રયવાળા પૂ.સા. રળીયાતશ્રીજીના શિષ્યા
સા. નિધાનશ્રીજી જ શિષ્યા : સા. માણેકશ્રીજી, સા. ચંદનશ્રીજી, સા. મુનિશ્રીજી જ આગમ વાચના : પૂ. ખાન્તિવિજયજી જ પ્રતિબોધ : પૂ. કનકસૂરિજી, પૂ. ધીરવિ., પૂ. કાન્તિવિ. આદિ જ આજ્ઞાવર્તિત્વ: પૂ. પદ્મવિ., પૂ. જીતવિ., પૂ. હીરવિ., પૂ. કનકસૂરિજી જ સ્વર્ગવાસ : વિ.સં. ૧૯૯૩, ઇ.સ. ૧૯૩૭, દીવાળી, રાધનપુર
*
*
*
કચ્છ વાગડના કર્ણધારો ૨ ૧૦
કચ્છ વાગડના કર્ણધારો + ૧૧