________________
(૬) પરમકલા ધ્યાન ૧૧૧; (૭) જ્યોતિધ્યાન ૧૧૩;
આત્મજયોતિ અને અનુભવજ્ઞાન ૧૧૪; (૮) પરમજ્યોતિ ધ્યાન ૧૧૬; (૯) બિન્દુ ધ્યાન ૧૧૯;
મંત્રની દૃષ્ટિએ બિન્દુનું મહત્ત્વ ૧૨૦; બિન્દુની દષ્ટિએ નમસ્કાર મહામંત્ર ૧૨૨; બિન્દુ નવકનાં સ્થાનો ૧૨૩; (૧૦)પરમબિન્દુ ધ્યાન ૧૨૪;
ગુણસ્થાનક અને ગુણશ્રેણિનું સ્વરૂપ ૧૨૫; (૧૧-૧૨) નાદ-પરમનાદ ધ્યાન ૧૨૯;
નાદ અને પ્રાણનો સંબંધ ૧૩૦; વાણીનો સૃષ્ટિક્રમ અને નાદ ૧૩૧; અનાહત શું છે ? ૧૩૨; યંત્રની દષ્ટિએ અનાહત ૧૩૩; અનાહતનો ઉદ્દગમ ૧૩૩; અનાહતનાદથી બાહ્ય ગ્રંથિનો ભેદ ૧૩૪; આંતર ગ્રંથિનો ભેદ ૧૩૪; અનાહત
શબ્દના પ્રકારો અને તેનું ફળ ૧૩૪; (૧૩-૧૪) તારા અને પરમતારા ધ્યાન ૧૩૫;
કાયોત્સર્ગના ઉદ્દેશો-નિમિત્તો ૧૩૬; અપ્રમત્ત અવસ્થામાં ધ્યાન ૧૩૯. (૧૫-૧૬) લય-પરમલય ધ્યાન ૧૪૧;
પરમાત્મ સ્વરૂપનું ચિંતન ૧૪૪; યોગની દષ્ટિએ લય-પરમલય ૧૪૬; આગમની દષ્ટિએ લય-પરમલય ૧૪૭; દ્રવ્ય-ગુણ-પર્યાયનું સ્વરૂપ ૧૪૭; (૧૭-૧૮) લવ-પરમલવ ધ્યાન ૧૪૮;
ઉપશમશ્રેણિ ૧૪૯; ક્ષપકશ્રેણિ ૧૫૦; (૧૯) માત્રા ધ્યાન ૧૫૨;
રૂપDધ્યાન એ સાલંબન ધ્યાન છે ૧૫૩. (૨૦) પરમ માત્રા ધ્યાન ૧૫૪;
અક્ષર ન્યાસની મહત્તા ૧૫૬; (૧) શુભાક્ષર વલય ૧૫૬; (૨) અનક્ષર વલય ૧૫૭; (૩) પરમાક્ષર વલય ૧૫૭; (૪) અક્ષર વલય ૧૫૯; (૫) નિરક્ષર વલય ૧૬૦; (૬) સકલી કરણ વલય ૧૬૧; (૭) તીર્થકર માતૃ વલય ૧૬૨; (૮) તીર્થકર પિતુ વલય ૧૬૪; (૯) તીર્થંકર નામાક્ષર વલય ૧૬૫; પ્રભુ નામનો મહિમા ૧૬૭; (૧૦) સોળ વિદ્યાદેવી વલય ૧૬૮; (૧૧) અઠ્ઠાવીસ નક્ષત્રોનું વલય ૧૬૯; (૧૨) અઠ્યાસી ગ્રહોનું વલય ૧૬૯; (૧૩) છપ્પન દિકકુમારીનું વલય ૧૬૯; (૧૪) ચોસઠ ઇન્દ્રોનું વલય ૧૭૦; (૧૫) ચોવીસ યક્ષિણી વલય ૧૭૦; (૧૬) ચોવીસ યક્ષ વિલય ૧૭૦; સમ્યગુ દૃષ્ટિ દેવ-દેવીઓનાં નામ સ્મરણનાં વિવિધ સ્થાનો ૧૭૧;
ધ્યાન વિચાર (સવિવેચન) • ૯