________________
ગ્રંથનો વિષયાનુક્રમો
(પૂર્વ વિભાગ) ક્રમાંક વિષય
પૃષ્ઠ ધ્યાન વિચાર (સવિવેચન) મંગલાચરણ ૬૫;
મંગલાદિ અનુબંધ ચતુષ્ટય ૬૬; ‘ફારૂં' પદનો રહસ્યાર્થ ૬૮; (૧) “ધ્યાન'ની પરિભાષા ૬૯;
ચલચિત્તના પ્રકાર ૭૦; ધ્યાનના અધિકારી ૭૨, અધ્યાત્મયોગ શું છે ? ૭૩; ભાવના યોગ શું છે ? ૭૩; ધ્યાનનાં પ્રકારો, આર્તધ્યાન ૭૪; આધ્યાનનાં પ્રકાર ૭૫; રૌદ્રધ્યાન, રૌદ્રધ્યાનના ચાર પ્રકાર ૭૬; શુભધ્યાનનો પ્રારંભ ૭૭; ભાવથ્થાનના મુખ્ય ચાર પ્રકારો ૭૮; ધ્યાન યોગ્ય ચિંતા-ભાવના અને સ્થાન ૭૮; ધ્યાનને યોગ્ય સ્થાન ૭૯; કાળની અનિયતતા ૮૦; આસનની અનિયતતાનું કારણ ૮૦; ધર્મધ્યાનનાં ચાર આલંબનો ૮૧; ધર્મધ્યાનનાં ચાર લક્ષણો ૮૧; સામાયિકાદિ આવશ્યક ૮૨; ધ્યાન પ્રાપ્તિનો ક્રમ ૮૨; ધ્યાતવ્ય ૮૨; આજ્ઞાવિચયનું સ્વરૂપ ૮૩; અપાય વિચયનું સ્વરૂપ ૮૫; મિથ્યાવાદિની અનર્થતા ૮૬; વિપાક વિચયનું સ્વરૂપ ૮૭; સંસ્થાન વિચયનું સ્વરૂપ ૮૭; ધર્મધ્યાન અને મૈત્રી આદિ ભાવો ૯૦; આજ્ઞા વિચધ્યાન અને મૈત્રીભાવ ૯૧; અપાય વિચય ધ્યાન અને પ્રમોદભાવ ૯૨; વિપાક વિચધ્યાન અને કરૂણાભાવ ૯૩; સંસ્થાન વિચય ધ્યાન અને માધ્યસ્થભાવ ૯૪; ધર્મધ્યાનની અનુપ્રેક્ષાઓ ૯૪; ધર્મધ્યાનના બાહ્ય
ચિહ્નો ૯૫; ધર્મધ્યાનનું ફળ ૯૫; (૨) પરમ ધ્યાન ૯૫;
શુક્લધ્યાનનાં ચાર આલંબનો ૯૬; શુક્લધ્યાનનાં ચાર લક્ષણો ૯૬; શુક્લધ્યાનની ચાર અનુપ્રેક્ષાઓ ૯૬; પહેલો પાયો યાને પ્રથમ શુક્લધ્યાન ૯૭; શુક્લધ્યાનનો આંશિકસ્વાદ ૯૮; રૂપાતીતધ્યાન ૯૯; પરમાત્મ મિલનની કલા ૧૦૦; શુક્લધ્યાનના
અધિકારી ૧૦૧; (૩) શૂન્ય ધ્યાન ૧૦૨;
ચિત્તની બાર અવસ્થાઓનું વર્ણન ૧૦૫; (૪) પરમશૂન્યધ્યાન ૧૦૬; (૫) કલાધ્યાન ૧૦૬;
કુંડલિનીનું સ્વરૂપ ૧૦૮; “યોગશાસ્ત્ર'માં કુંડલિની ૧૧૦; કલાધ્યાનની પ્રક્રિયા ૧૧૧; સાડા ત્રણ કલાનું રહસ્ય ૧૧૧; (૬) પરમકલા ધ્યાન ૧૧૧; (૭) જ્યોતિધ્યાન ૧૧૩;
આત્મજયોતિ અને અનુભવજ્ઞાન ૧૧૪; (૮) પરમજયોતિ ધ્યાન ૧૧૬;
ધ્યાન વિચાર (સવિવેચન) • ૮