________________
અનુપ્રેક્ષા ૨૪૩;
બાર ભાવનાઓનું સ્વરૂપ ૨૪૪; (૧) અનિત્ય ભાવના આદિ ૨૪૪ થી ૨૫૪; સોળ વિદ્યાદેવીનાં નામ ૨૫૪. ભવનયોગ અને કરણયોગ આદિનું વર્ણન ૨૫૪;
યોગ, વીર્ય આદિનાં કાર્ય-કારણ ભેદનો વિચાર ૨૫૬; પ્રણિધાન-આદિનું વર્ણન ૨૬૧; પ્રણિધાન આદિયોગમાં ચારિત્રયોગ ૨૬૩; મનની ચાર અવસ્થાઓ અને પ્રણિધાનાદિ ૨૬૪; ભવનયોગ ૨૬૫; કરણયોગ ૨૬૭; બાર કરણોનો રહસ્યાર્થ ર૬૮; સામર્થ્ય યોગ વગેરેનું સ્વરૂપ ૨૭૦; છશું કરણનું સ્વરૂપ ર૭૧;
યોગ અને કરણમાં વિશેષતા ૨૭૩; (૧) ઉન્મનીકરણ ૨૭૩; કરણ અને ભવનની વ્યાખ્યા ૨૭૫; (૨) નિશ્ચિત્તી કરણ ૨૭૬; (૩) નિચેતની કરણ ૨૭૭; (૪) નિઃસંજ્ઞીકરણ ૨૭૯; (૫) નિર્વિજ્ઞાની કરણ ૨૮૦; (૬) નિર્ધારણીકરણ ૨૮૧; (૭) વિસ્મૃતીકરણ ૨૮૩; (૮) નિબુદ્ધીકરણ ૨૮૩; (૯) નિરીહીકરણ ૨૮૫; (૧૦) નિર્મલીકરણ ૨૮૫; (૧૧) નિર્વતર્કીકરણ ૨૮૭; (૧૨) નિરુપયોગી કરણ ૨૮૯; ધ્યાનના ભેદ-પ્રભેદોની વિશાળતા ૨૯૨;
૯૬ કરણની અપેક્ષાએ ૯, ૨૧૬ ધ્યાન ભેદો ૨૯૪; ભવનયોગની અપેક્ષાએ ૯,૨૧૬ ભેદ, પરમધ્યાન આદિ ૨૩ ધ્યાનોની અપેક્ષાએ ધ્યાનભેદો ૨૯૬; યોગનાં આલંબનો ૨૯૭;
(૨) વીર્ય યોગનાં આલંબનો ૩૦૨; જ્ઞાનાચારના આઠ પ્રકાર ૩૦૨; દર્શનાચારના આઠ પ્રકાર ૩૦૩; ચારિત્રાચારના આઠ પ્રકાર ૩૦૪; તપાચારના બાર પ્રકાર ૩૦૫; વીર્યાચારના છત્રીસ પ્રકાર ૩૦૭; (૩) સ્થામયોગના આલંબનો ૩૦૭; આઠકરણોનું સ્વરૂપ ૩૦૮; ઉત્સાહ પરાક્રમ અને ચેષ્ટાયોગનાં આલંબનો ૩૧૨; લોકપુરુષ ૩૧૩; અધોલોક ૩૧૪; મધ્યલોક ૩૧૪; ઉર્ધ્વલોક ૩૧૫; અધોલોકની વ્યવસ્થા ૩૧૬; ઉર્ધ્વલોકની વ્યવસ્થા ૩૧૭; ચૌદરાજલોકની સ્પર્શના ૩૧૭; લોક સ્વરૂપના ચિંતનનું મહત્ત્વ, ચિંતનના મુદ્દાઓ ૩૧૮; (૭) શક્તિયોગનાં આલંબનો ૩૧૯; જીવદ્રવ્યની સ્વતંત્રતા અને વિશિષ્ટતા ૩૨૦; જીવના બે લક્ષણ ૩૨૩; જીવોનો સંબંધ ૩૨૪; નિમિત્તની આવશ્યકતા ૩૨૫, મૈત્યાદિ ભાવોની વ્યાપકતા ૩૨૬; અજીવતત્ત્વની ચિંતા ૩૨૭; પુણ્ય-પાપ તત્ત્વની ચિંતા ૩૨૮; આગ્નવ, સંવર, નિર્જરા અને મોક્ષતત્ત્વની ચિંતા ૩૨૮; પરમતત્ત્વની ચિંતા, ચિંતાનું ફળ ૩૨૯; (૮) સામર્થ્ય યોગના આલંબનો ૩૨૯; મોક્ષનું સ્વરૂપ, સિદ્ધ પરમાત્મા ૩૩૦; સિદ્ધોનું અવસ્થાન ક્ષેત્ર ૩૩૧; સિદ્ધોના ગુણોની અનંતતા ૩૩૩; સિદ્ધિ સુખની પરાકાષ્ઠા ૩૩૪; સિદ્ધિના સુખની અનંતતા, જ્ઞાનદર્શનની અનંતતા ૩૩૪; ચારિત્ર ગુણની, વીર્ય ગુણની અનંતતા ૩૩૫;
ધ્યાન વિચાર (સવિવેચન) • ૧૧