________________
* ગુરુના આઠ પ્રકાર :
૧.
૨.
૩.
ભ્રમર સમઃ દેખાવમાં અસુંદર, આચરણ શુદ્ધ, વાણી અસ્પષ્ટ. સુગુરુ. પ્રત્યેક બુદ્ધ. મુનિવેશ રહિત. ક્રિયાથી શુદ્ધ. ઉપદેશ ન આપનાર. કરકંડુ વગેરે. મયૂર સમ : દેખાવમાં-વાણીમાં સુંદર, પણ આચરણ અશુદ્ધ. મુનિવેષમાં રહેલા કુગુરુ. મંગુ આચાર્ય વગેરે. કોયલ સમ : દેખાવ અસુંદર. વાણી મીઠી. ૬. હંસ સમ : દેખાવ સુંદર, ક્રિયા પણ પ્રાયઃ શુદ્ધ, વાણી નહિ. ઉપદેશાધિકારી નહિ. જેમકે ધન્ના-શાલિભદ્ર.
૫.
નીલ ચાસ પક્ષી સમ : દેખાવમાં સુંદર, આચરણમાં હીન. મિથ્યાત્વી કુગુરુ.
ક્રૌંચ પક્ષી સમ : દેખાવમાં અસુંદ૨, આચરણમાં હીન પણ વાણી મધુર. વેશ-ક્રિયા રહિત, શુદ્ધ પ્રરૂપકે. મરીચિ જેવા.
૪.
૭. શુક સમ : દેખાવ, વાણી અને આચરણ – ત્રણેય શુદ્ધ. સુગુરુ. જેમકે જંબૂસ્વામી.
.. કાગડા સમ : દેખાવ, વાણી અને આચરણ – ત્રણેય અશુદ્ધ. જેમકે પાખંડી.
* પ્રથમ ગુરુ :
માતા : જ્ઞાનના પ્રથમ ગુરુ.
પિતા : કર્મના પ્રથમ ગુરુ.
પત્ની : પ્રેમની પ્રથમ ગુરુ. પુત્ર : કર્તવ્યનો પ્રથમ ગુરુ.
***
આકાશગંગા = ૧૩૨
૨૬. સંગ
* કબીરા... બિગડ ગયો...
મિટ્ટી કે સંગ બીજ ભી બિગડો
બિગડ બિગડ કે પેડ ભયો... કબીરા... ૧ દહીં કે સંગ દૂધ ભી બિગડો,
બિગડ બિગડ કે મખ્ખન ભયો... કબીરા... ૨
સાધુ કે સંગ સંસારી ભી બિગડો,
બિગડ બિગડ કે સંત ભયો... કબીરા... ૩
* સજ્જન સાથે ચાલતાં...
સજ્જનની સાથે ૭ ડગલા ચાલો તો તે મિત્ર બની જાય. ૧૨ ડગલા ચાલો તો તે સહાયક બની જાય. મહિનો સાથે રહેવાથી શાંતિબંધુ બની જાય. * સજ્જનની સંગતિ :
માછલી દર્શનથી પોતાના બચ્ચાનું પાલન કરે છે.
કાચબી ધ્યાનથી પોતાના બચ્ચાનું પાલન કરે છે.
પક્ષી સ્પર્શથી પોતાના બચ્ચાનું પાલન કરે છે.
તેમ સત્સંગતિ દર્શન, ધ્યાન અને સ્પર્શથી વ્યક્તિનું રક્ષણ કરે છે.
* ખોવાઇ ગયા :
→ ઝરણોમાં એક સ્ત્રોત.
ચોરોમાં એક સંત.
મૂર્ખાઓમાં એક ગુરુ. કાગડાઓમાં એક હંસ.
આકાશગંગા : ૧૩૩