________________
જ્ઞાનરૂપી વૃક્ષ : છે પૈર્ય મૂળ છે. A બુદ્ધિ થડ છે. છે સ્મૃતિ ડાળ છે. છે ક્ષમા વડવાઈ છે.
ચારિત્ર ફૂલ છે. છે ધર્મ ફળ છે.
- અશ્વઘોષ - જ્ઞાન અને માહિતી : જ્ઞાન વજન આપે છે. માહિતી ચમક (ઉપરનો ઝળહળાટ) આપે છે. મોટા ભાગના લોકો ચમકને જ જોનારા હોય છે. તોલનારા નથી હોતા. - જ્ઞાન અને ચિંતન : Cછે ચિંતન વગરનું જ્ઞાન નિરર્થક, Cછે જ્ઞાન વગરનું ચિંતન ખતરનાક.
- કન્ફયુશિયસ જાણકાર અને જ્ઞાની : cછે બીજાને જાણે તે જાણકાર. છે પોતાને જાણે તે જ્ઞાની.
- લાઓત્સ કેવલી થયા : છે અઇમુત્તા : ઇરિયાવહીયે કરતાં. છે મૃગાવતી : ગુરુણીને ખમાવતાં. છે ચંદનબાળા : શિષ્યાને ખમાવતાં.
| આકાશગંગા • ૧૨૪ -
છે નાગકેતુ : પુષ્પપૂજા કરતાં. છે વલ્કલચીરી : પાત્ર પ્રતિલેખન કરતાં. છે માપતુષ : “માષતુષ' જપતાં. છે ૫૦૦ તાપસ : સમવસરણ જોતાં. cછે પ00 તાપસ : તીર્થંકરને પ્રદક્ષિણા દેતાં. Cછે પ00 તાપસ : ગુરુ-મહિમા જોતાં.
ગૌતમસ્વામી : વિલાપ કરતાં. Cછે બાહુબલી : વંદનાર્થે પગલું મૂકતાં. છે પ્રસન્નચંદ્ર : મુગટ શોધતાં.
ઇલાચી : દોરડા પર નાચતાં. છે અર્ણિકાપુત્ર : ત્રિશૂલથી વીંધાતાં. છે પુષ્પચૂલા : ગોચરી લાવતાં. છે જીંદકાચાર્ય શિષ્યો : ઘાણીમાં પીલાતાં. Cછે ભરત ચકી : વીંટી ઊતારતાં.
કૂરગડુ : એકાસણું કરતાં. સ્વાધ્યાય માટેના ત્રણ ગુણો : ૧. એકાગ્રતા ૨. નિયમિતતા ૩. નિર્વિકારતા છ પ્રકારના પ્રશ્ન : ૧. સંશય પ્રશ્ન : સંદેહ થવાથી પ્રશ્ન પૂછવો.
ગૌતમસ્વામીની જેમ. ૨. વ્યગ્રહ પ્રશ્ન : કલહ માટે પૂછવું. ૩. અનુયોગી પ્રશ્નઃ પોતાના ભાવને સ્પષ્ટ કરવા માટે પૂછવું.
ન આકાશગંગા • ૧૨૫E