________________
સંસારના ત્રણ મહાન ડૉકટરો : ૧. ડૉ. શ્રી પથ્ય ૨. ડૉ. શ્રી શાંતિ ૩. ડૉ. શ્રી આનંદ
- સ્વિફ્ટ
જે શરીરના તેર વેગ : ૧. વાત ૨. મલ
૩. સારા સ્પર્શવાળો. ૪. સારા રસવાળો.
- ઠાણંગ ૪/૪/૩૪o ત્રણ પ્રકારનો આહાર : ૧. સાત્ત્વિક આહાર : આયુષ્ય, જીવનશક્તિ, બળ,
આરોગ્ય, સુખ, સ્નેહ આદિ વધારનાર, રસાળ, સ્નિગ્ધ, તરત ખરાબ ન થનાર અને હૃદયને પુષ્ટ
કરનાર છે. ૨. રાજસ આહાર : અતિ કડવો, અતિ ખાટો, અતિ
ખારો, અતિ ગરમ, અતિ ઠંડો, તીખો, રૂક્ષ, દાહ,
દુઃખ, શોક અને રોગ પેદા કરનાર છે. ૩. તામસ આહાર : ઘણા સમયથી રાખી મૂકેલો, રસ વગરનો, દુર્ગધવાળો, વાસી, ઐઠો અને અપવિત્ર છે.
- ગીતા અધ્યાય-૧૭ ...તો લાંબા કાળ સુધી વિકૃત બને નહિ :
સારી રીતે પચેલું અન્ન, સારી રીતે ભણાવેલો પુત્ર, સારી રીતે આજ્ઞાંકિત બનાવેલી સ્ત્રી, સારી રીતે સેવા કરાયેલો રાજા, સારી રીતે વિચારીને બોલાયેલી વાણી અને વિચારપૂર્વક કરેલા કાર્ય - આ બધી વસ્તુઓ લાંબા કાળ સુધી પણ વિકૃત બનતી નથી.
- હિતોપદેશ ૧/૨ ૨ ભોજનનો ક્રમ : દુર્જનની મૈત્રી જેવો ભોજનનો ક્રમ છે.
છે પ્રથમ મધુર. Cછે પછી ખાટા, ખારા, તૂરા. છે અને અંતે કડવા પદાર્થો.
| આકાશગંગા • ૨૪ |
૫. તરસ ૬. ભૂખ ૭. નિદ્રા ૮. ખાંસી ૯. શ્રમનો શ્વાસ ૧૦. બગાસું ૧૧. આંસુ ૧૨. વચન ૧૩. વીર્ય
- અર્જંગ હૃદય સૂત્રસ્થાન વ્યાયામના લાભ : cછે હલકાપણું આ કાર્ય કરવાની શક્તિ Cછે સ્થિરતા cછે દુઃખ સહન કરવાની શક્તિ
આકાશગંગા • ૨૫ E