________________
શોષણવૃત્તિ ન આવવા દેવી મુશ્કેલ છે. તપ કરવું સહેલું છે, પણ તેમાં ક્ષમા રાખવી મુશ્કેલ છે. વત્સ ! તું ક્ષમા રાખ. ક્ષમા એ જ તારા માટે ઉત્તમોત્તમ તપ છે.'
આવા પ્રેરક ચિંતનાંશોથી સભર પ્રસ્તુત પુસ્તકમાં ‘તપ કરીએ સમતા રાખી ઘટમાં, ઉપબૃહણાના અભાવે, મહાકવિશ્રી ધનપાલ, મહાન સત્યવાદી મહણસિંહ' ઇત્યાદિ ૨૮ જૈન ઇતિહાસમાં સંઘરાયેલી સુંદર કથાઓ પ્રસિદ્ધ કરવામાં આવી છે. જૈન દર્શનના તત્ત્વજ્ઞાન, ઉપદેશ અને સાધના-માર્ગનો પરિચય મળી રહે છે, એવી આ કથાઓની સરળ તથા ચિંતનાત્મક શૈલી રસિક વાચકોને માટે આકર્ષક બોધસભર છે.
- કચ્છમિત્ર * * *
# 150 #
PROOF : 2 (PAGE:HTo150) (DATE:19-04-07)
| આકાશગંગા • ૨૯૮ +