________________
* શ્રદ્ધા પ્રમાણે ફળ :
છે મંત્ર અને ઔષધિમાં છે દેવ અને ગુરુમાં છે જયોતિષ અને સ્વપ્નમાં શ્રદ્ધા પ્રમાણે ફળ મળે છે.
ઉ. ત૫
દસ મિથ્યાત્વ : Cછે અધર્મમાં ધર્મ બુદ્ધિ અને ધર્મમાં અધર્મ બુદ્ધિ. છે ઉન્માર્ગમાં માર્ગની બુદ્ધિ અને માર્ગમાં ઉન્માર્ગની બુદ્ધિ. Cછે અજીવમાં જીવની બુદ્ધિ અને જીવમાં અજીવની બુદ્ધિ. છે અસાધુમાં સાધુની બુદ્ધિ અને સાધુમાં અસાધુની બુદ્ધિ. છે અમુક્તમાં મુક્તની બુદ્ધિ અને મુક્તમાં અમુક્તની બુદ્ધિ.
- ઠાણંગ ૧0/૭૩૪ શ્રદ્ધા રાખો : Cછે પ્રભુ પર છે ગુરુ પર છે વિદ્યાદાતા પર છે નિર્મળ કાર્ય પર » ધ્યેય પર Cછે આત્મા પર જ સમ્યકત્વના દસ ભેદ : ૧. નિસર્ગચિ ૨. આજ્ઞા રૂચિ ૩. ઉપદેશ રૂચિ ૪. સૂત્ર રૂચિ ૫. બીજ રૂચિ ૬. અભિગમ રૂચિ ૭. વિસ્તાર રૂચિ ૮. સંક્ષેપ રુચિ ૯, ક્રિયા રૂચિ ૧૦. ધર્મ રૂચિ
- ઉત્તરાધ્યયન ૨૮/૧૬ ન આકાશગંગા • ૧૬ |
* ઉપવાસ પહેલા ત્રણ ન કરો : ૧. ગરિષ્ઠ ભોજન ૨. અધિક ભોજન
૩. ચટપટુ સ્વાદિષ્ટ ભોજન * ઉપવાસમાં ત્રણ ન કરો :
૧. ક્રોધ ૨. અહંકાર ૩. નિંદા ઉપવાસમાં ત્રણ અવશ્ય કરો : ૧. બ્રહ્મચર્ય ૨. આત્મસ્વરૂપ ચિંતન ૩. સ્વાધ્યાય કે જાપ ત્રણને ઉપવાસ ન કરાવો : ૧. દુર્બળ રોગી ૨. ધાવણું બાળક ૩. ગર્ભવતી સ્ત્રી
ને આકાશગંગા • ૧૦ |