________________
* દયા કરો :
૧.
દીન
૨.
અપંગ
૩. ધર્મભ્રષ્ટ પર
* વશ કરો :
૧. ઇન્દ્રિય
૨.
જીભ
૩. મન
* ત્યાગ કરો :
૧. અહંકાર
૨. નિર્દયતા
૩. * પરિહરો :
૧. કુદેવ
૨. કુરુ
૩. કુધર્મ * નીડર બનો :
૧. સત્ય ૨. ન્યાય
૩. પરોપકારમાં
કૃતઘ્નતા
♦ ધિક્કારો નહિ ઃ
૧. રોગી
૨. નિર્ધન
૩. દુઃખી
આકાશગંગા ૨ ૨૪૦
* ભૂલો નહિ :
૧.
મૃત્યુ
૨. ઉપકારી
૩. ગુરુજનોને
* સદા ઉદ્યમી રહો :
૧. સગ્રન્થ
૨. સત્કાર્ય
૩. સન્મિત્રની પ્રાપ્તિમાં
* ઘૃણા ના કરો :
૧. રોગી
૨. દુઃખી
૩. નીચ જાતિવાળાની
* ઘૃણા કરો :
૧. પાપ
૨. અભિમાન
૩. મનની મલિનતાથી
* સહુથી શ્રેષ્ઠ :
સહુથી શ્રેષ્ઠ દિવસ : આજનો.
→ સહુથી શ્રેષ્ઠ મનોરંજન : કલ્પના, પુરુષાર્થ અને સિદ્ધિ. → સહુથી મોટો કોયડો : જીવન.
સહુથી મોટું રહસ્ય : મૃત્યુ.
સહુથી મોટી ભૂલ : હિંમત હારીને પુરુષાર્થ છોડવો તે.
→ સહુથી મોટું સ્થાન : જ્યાં તમને સફળતા મળે તે.
સહુથી મોટો ચોર : જાતને છેતરે તે. આકાશગંગા - ૨૪૧