________________
ચાર અનુયોગથી ચાર દોષ જાય : ૧. દ્રવ્યાનુયોગથી શંકા જાય. ૨. ગણિતાનુયોગથી જડતા જાય. ૩. ચરણકરણાનુયોગથી પ્રમાદ જાય. ૪. કથાનુયોગથી કષાય જાય. મોતની કેદ ક્યાંય ખરી ? છે શબ્દને ટેપમાં પૂરી શકાય. છે ચિત્રને કેમેરામાં કેદ કરી શકાય. છે સુગંધને બાટલીમાં મૂકી શકાય. Cછે સ્વાદને ફ્રીજમાં રાખી શકાય.
છે પણ મૃત્યુને કેદ કરવાનું કોઇ મશીન ખરું? ઘર કહે છે... છે પગથીઆ : અહીં પાંચ ગઠીઆ (હિંસા, જૂઠ, ચોરી,
કામ, પરિગ્રહ) રહેલા છે. અહીં આવશો નહિ. Cછે ઓટલો : ઓ ચેતન ! ટળો. અહીંથી ટળો, ભાગો.
અંદર આવશો નહિ. નકુચો ન ચૂકો. હજુ કહું છું કે ચૂકશો નહિ. અંદર આવવા જેવું નથી. ઓરડો : ના પાડી છતાં અંદર આવ્યા ? ઓ આતમરામ ! રડો. હવે જીવનભર રડ્યા જ કરો. ચાર દિવાલઃ શું બળ્યું છે અહીં ઘરમાં? અહીં તો માત્ર ચાર દી' હાલ છે. બસ... પછી બધો જ વ્હાલ ઊડી જવાનો. ચાર દિન કી ચાંદની ફિર અંધેરી રાત !
ન આકાશગંગા • ૨૩s |
લૌકિક અને લોકોત્તર પર્વો : છે નાગપાંચમ : ભયથી (નાગ ન કરડે માટે). છે શીતળા સાતમ : ભયથી (શીતળા ન થાય માટે). છે લક્ષ્મી પૂજનઃ લાલચથી (લક્ષ્મી પૂજનથી પૈસા મળશે). છે હોળી-દિવાળી મનોરંજનથી (ફટાકડા-રંગછાંટવા વગેરે). પરંતુ જૈનોના પોં તો માત્ર આત્મશુદ્ધિ માટે જ હોય છે. આથી જ તે પર્વો લોકોત્તર કહેવાય છે. છે શૂન્ય અંતઃકરણ :
શૂન્ય અંતઃકરણવાળા દેખાવ ખૂબ કરે છે. સુતરાઉ કે ઊનના વસ્ત્રો કરતાં વોટરપ્રુફ પ્લાસ્ટિક વગેરે પાણીથી ભીંજાવાનો ખૂબ જ દેખાવ કરે છે. * મરે છે : Cછે ગૃહસ્થ મરે છે :
પરિવારથી વ્યવહારથી લોભની મારથી સાધુ મરે છે : અહંકારથી સત્કારથી
મિથ્યાચારથી તપાગચ્છના છ નામો : cછે આઠ પાટ સુધી નિર્ચન્થ. Cછે નવમી પાટે ક્રોડ મંત્રના જાપથી કોટિક ગચ્છ. Cછે ૧૫મી પાટે ચંદ્રસૂરિથી ચંદ્રગચ્છ.
ન આકાશગંગા • ૨૩૦ -