________________
નં૦ ૨
ધ્રુવસેન ૧ નાં ભાવનગરનાં પતરાં
[ વલભી ] સંવત ૨૧૦ શ્રાવણ સુદ્ર ૧૩
ભાવનગર દરબારે ૧૯૧૪ માં મુંબઈના પ્રિન્સ ઑફ વેલ્સ મ્યુઝીયમને ભેટ આપેલાં મૂળ તામ્રપત્રા જે હાલ ત્યાં રાખેલાં છે, તેના ઉપરથી આ લેખ હું પ્રસિદ્ધ કરૂં છું. મ્યુઝીયમને મળ્યા પહેલાંના પતરાંને ઇતિહાસ મળી શકતા નથી.
એક જ બાજુ પર લખેલાં અને દરેક ૧૧” પહેાળુ અને દ” ઉંચું એવાં એ પતએ છે, લખાણુના રક્ષણ માટે કાંઠાએ જરા વાળેલા છે, અને આખા લેખ સુરક્ષિત સ્થિતિમાં છે. પતાં સારી રીતે જાડાં છે તે પણ કેટલેક ઠેકાણે અક્ષરે ઊંડા હાવાથી પૃષ્ઠ ભાગમાં દેખાય છે. દરેકના ઉપર એ ઠાણાએ પાડેલાં છે. દરેક સામસામા કાણામાંથી પસાર કરેલી એક ત્રાંબાન ગોળ કડીથી પતરાંએ એક છેડે વ્હેલાં છે. બીજા છેડાના સામસામા કાણાએમાંથી એક ત્રાંબાના વાળેલા સનીએક પસાર કરેલા છે. આના છેડાઓ વલભીની લમગાલાકુતિની સામાન્ય મુદ્રા વડે આંધી દીધેલા છે. આ મુદ્દા ૧” લાંબી અને ૧” પાહેાળી છે. અને તેના ઉપર વંશના સ્થાપકનું નામ છે. મુદ્રાની સપાટી કટાએલ હાવાથી લેખ ચાક્કસ પણે વાંચી શકાતા નથી. લેખ ઉપર મૈત્રકેાનું ચિહ્ન નન્દી, જમણી તરફ્ મોંઢું કરી ઉપડતી રીતે કાતરેલા છે. પતરાં અને મુદ્રાનું કુલ વજન ૧૨૬ તેલા છે. પહેલા પતા ઉપર ૧૩ અને બીજા ઉ૫૨ ૧૫ પંકિત છે અને આમાંની છેલ્લી બે પંકિતા લેખની તિથિ ટૂંકામાં દર્શાવે છે,
પતરાંના ઉપરના વર્ણનથી તેમ જ આ લેખ સાથે આપેલી પ્રતિકૃતિ ઉપરથી વાંચનાર ને જણુાશે કે આજ સુધીમાં પ્રસિદ્ધ થએલ તે જ વંશનાં અસંખ્ય પતરાંમેામાં અને વલભીનાં આ પતરાંએમાં મુખ્ય આમતેમાં ફેર નથી. આ સાથેના પ્રતિલેખ ઉપરથી પણ જણાશે કે તે આ માસિકના પહેલાના અંકમાં ડૉ. સ્ટેન કનેએ પ્રસિદ્ધ કરેલાં ધ્રુવસેનનાં પાલિતાણાનાં તે જ વર્ષનાં પતરાંને લગભગ મળત્તા જ છે અને જૂદાપણું ફકત દાન પૂરતું જ છે.
વલભી રાજાઓના વંશજ મઠ્ઠાસામન્ત મહારાજ સેન( 1 )ને આ લેખ છે. તેમાં લખેલું શાસન વલભી, એટલે સાધારણ રીતે મનાતું હાલનું કાર્ડિઆવાડના વળા શહેરમાંથી કાઢયું હતું. હસ્તવપ્ર-હરણીમાં છેઃકપક નામના ગામની કેટલીક જમીન યજ્ઞાદિ કાર્ય માટે વલાપના રહીશ એક બ્રાહ્મણને ધ્રુવસેને દાનમાં આપી હતી તેનું વર્ણન કરવાના હેતુ આ લેખનો છે. હ્રસ્તવપ્ર એટલે હાલનું હાથથ્ય, સિત્રાય ગામના બીજાં નામે ઓળખી શકાતાં નથી. લેખની તિથિ સંવત ૨૧૦ વલભી સંવત સાથે સરખાવતાં ઇ. સ. પર૯ )ના શ્રાવ શુદ ૧૩ છે. સમય આંકડાઓમાં આપ્યું છે,
૧ એ ઈ. સ. ૧૫ પા, ૨૫૫ ૮ ૧૨ વી. એસ. સુથ કર
"Aho Shrut Gyanam"