________________
ध्रुवसेन १ साना ताम्रपत्रो
ભાષાન્તર [પક્તિા- ચાલુ પ્રસ્તાવના સમાવે છે. તરજુમા માટે, ઉદાહરણ તરીકે છે. કાનેથી પ્રકટ થએલા પાલિતાણ પત્ર.નં. ૧ ની શરૂઆતની પંક્તિ એના તરજુમા સાથે સરખા એ. ઈ. વ. ૧૧, પાનું ૧૦૮ ]
(પંક્તિ ૧૨-૧૨ ) તમને જાહેર થાઓ કે મહારાં માતાપિતાના પશ્યની અભિવૃદ્ધિ અર્થ અને આ લેકમાં તેમ જ પરલેકમાં ઈછિત ફળની પ્રાપ્તિ અર્થે, હસ્તવ પ્રાહરણીમાં અક્ષસરકપ્રવેશ્યના ચેષ્ઠાનક ગામની ઉત્તર સીમા ઉપર ૬૦ પાદાવર્ત, જેને ઉપભેગ, પૂર્વ અને હાલ પણ તે ગામને વાસી શુનક ગેત્રને, છગસ બ્રહ્મચારી બ્રાહ્મણ માધવ કરે છે, તે (પાદાવર્ત) ચંદ્ર, સુરજ, સાગર, પૃથ્વી, નદીઓ, અને પોતાના અસ્તિત્વકાળ સુધી પુત્ર, પૌત્ર અને પરંપરાના ઉપભાગ માટે, શૈબર (?) સહિત, હિરણ્ય અને અદેય સહિત, ભૂત, વાત સહિત અને (?) પ્રત્યાય સહિત બ્રહ્મદેય તરીકે પાણીના અર્ધથી મહું મંજૂર રાખેલ છે.
(૫તિ ૧૭-૧૮ ) આથી બ્રહ્મદેયના નિયમાનુસાર જ્યારે તે ઉપભેગ કરે, ખેતી કરે અથવા અન્યને સોપે ત્યારે કોઈએ તેને કંઈ પ્રશ્ન અથવા પ્રતિબંધ કરે નહિ.
અને અમારા વંશના અને ભાવિ ભદ્ર વૃપિએ ઐશ્વર્ય અનિત્ય છે, જીવિત અનિશ્ચિત છે અને ભૂમિદાનનું ફળ સામાન્ય છે એમ માનીને આ અમારા દાનને અનુમતિ આપવી જોઈએ અને જે તે જપ્ત કરશે અથવા જપ્તિમાં અનુમતિ આપશે તે પંચમહાપાપને અન્ય પાપ સહિત દોષી થશે
(પંક્તિ ર૦-રર) આને માટે વ્યાસના બે લેક છે [ અહી ચાલુ બ્લેકમાંના બે શ્લોક આવે છે ! (પક્તિર૩) દૂતક પ્રતીહાર મમ્મક છે. સંવત્ ૨૦૭. વૈશાખ વદિ. ૫. (પંક્તિ ૨૪) આ મારા મહારાજ ધ્રુવસેન. . ના સ્વહસ્ત છે. કિઢકથી લખાયું.
"Aho Shrut Gyanam"