________________
૬૦૧૯
ધ્રુવસેન ૧ લાનાં તામ્રપા
સવત ૨૦૭ કાર્તિક સુ. છ
લેખની નકલ હુને મેજર જે. ડબલ્યુ. વૉટસન--એકટીંગ પેાલીટીકલ એજન્ટ, રેવાકાંઠાતરફથી મળી હતી.
આ દાન ૧૩ ઇંચ લાંબાં અને ૮ ઈંચ પહેાળાં બે પતરાં ઉપર લખેલું છે. હંમેશની માફ્ક જે કડીએથી તે એકઠાં બાંધેલાં હૈાય છે તે કડીએ તથા મુદ્રા ખાવાયાં છે. તે સિવાય તેમની તે સ્થિતિ પૂર્ણ રક્ષિત છે. તે ભાવનગર સ્ટેટમાંથી જડયાં હતાં. અક્ષરા ઈ. અં. વાઁ. ૪. પાના ૧૦૬ માં ધ્રુવસેન. ૧. ના દાનના અક્ષરાને બહુ મળતા છે.
દાન વલભીમાંથી દેવાયું છે. વંશાવળી સંબંધમાં અથવા વંશાવળી આપવા ભાગ સંબંધમાં ગયા વર્ષે પહેલાં પ્રકટ કરેલા દાનમાં આવતાં પાંચ બિરૂદ્દે અહીં ધ્રુવસેનને આપેલાં નથી, પશુ તે પરમભટ્ટારક પરમેશ્વરને પાદાનુધ્યાત છે, એમ આપેલું છે. દાન લેનાર પુરૂષ ટ્રાણાયન ગોત્રના, આથવા વેદના બ્રહ્મચારી બ્રાહ્મણ સચિતિશર્મન હત. ( પતરૂં મીન્ટુ લીટી. ૩–૪ ).
દાન લેનાર પુરૂષ ભાવનગર સ્ટેટમાં નીલકંઠના મંદિરને લીધે ઉચ્ચ ગણુાતું હાલનું હાથમ છે તે હસ્તકવપ્રમાં રહેતા. એક કુપ અને શ, એટલે અમુક સ્થાનની જંગલી ઉત્પન્ન, મૂળ ફળ, તૃષુ ઇત્યાદિ—એમ એ વસ્તુ દેવાએલી જશુાય છે.
આ બન્ને ઋિષમાર્ä કુશાને આવેલાં આગળ જણાવે છે; જેને હું હસ્તકવપ્ર આહરણીમાં આવેલા કુટ ગામમાં એ અર્થે કરવા પસંદ કરૂ છું. કુષ્કટ, ઘેઘા તાલુકામાં હાથમ શ્રી ચેડા માઇલપર આવેલું હાલનું ફૂડ છે.
છેવટે, જ્ઞાનની તિથિ જે તદ્દન સ્પષ્ટ છે તે સંવત ૨૦૭ કાર્તિક શૃ. ૭ છે,
* ઈ. એ. વા. ૫ પા. ૨૦૪, ૭ ખુલર 14
"Aho Shrut Gyanam"