________________
ધ્રુવસેન ૧ નાં પાલિતાણનાં તામ્રપ
વલભી સંવત ૨૦૬. ભાદ. સુ. ૫
આ બે પતરાઓ છે અને દરેકની એક જ આજુ ઉપર લેખ છે. રાવ બહાદુર વિ. વૈશ્યના કહેવા પ્રમાણે “કેડરનારનાં જારેનું કામ અને પતરાંઓની બીજી બાજુ ઉપર દેખાઈ આવે છે.” પતરાઓ દ” લાંબાં અને ”—૭” ઉંચાં છે. દરેક અક્ષરનું માપ !” છે. પતરાંઓ સુરક્ષિત સ્થિતિમાં જણાય છે. પહેલા પતરામાં ૧૪ તથા બીજામાં ૧૬ સારી રીતે કોતરેલી પંક્તિઓ છે.
શંકવાટકના રહીશ શાડિલ્ય ગોત્રના કુમાર શર્મનું તથા જરભજિત્ ને હસ્તવમાહરણી દેશનાં મકણા, તાપસીય અને તિનિશિક નામનાં ગામડાંઓમાં કેટલાક જમીનના કકડાઓનાં, મહાસામન્ત મહારાજા ધ્રુવસેને વલભીમાંથી આપેલાં દાનનું વર્ણન આ પતરાંઓ. માં છે. વલભીના કેટલાક બીજા લેખે ઉપરથી હરતવપ્રાહરણું પ્રખ્યાત છે. તે ભાવનગર સ્ટેટમાં ઘઘાથી ૬ મિલ ઉપર આવેલું હાલનું હાથમાં છે. નીચલા વર્ણના લેકે આના ઉચ્ચાર હાથ૫ કરે છે અને તે કદાચ ખરૂં હોય. તેની વ્યુત્પત્તિ હરતક ઉપરથી થઈ શકે છે પણ હસ્તકવઝ અથવા હરતવમ પરથી તે થતી જ નથી, આ રૂપે અસલના હસ્થમ્પનાં સત રૂપે જેવાં જણાય છે. પણ સાચાં લાગતાં નથી. પરિપ્લસનું અષ્ટકમ મૂળ હસ્તકપ્ર હેવું જોઈએ. તે પ્રદેશનાં ત્રણ ગામડાંઓનાં નામે બીજે સ્થળે જણાયાં નથી.
વલભી, એટલે ઉતરે ૨૧°પર' પૂર્વે ૭પ૭ ઉપર આવેલ હાલના વળામાંથી દાન આપવામાં આવ્યું હતું. દાન લેનારને રહેવાનું સ્થળ શંકરવાટક હું મેળવી શકતા નથી. સંવત ૨૦૭ ના ધ્રુવસેને આપેલાં બે દાન ને પ્રતીહાર મમ્મક તેજ દૂતક છે. ધ્રુવસેનનાં બાકી રહેલાં શાસને લખનાર કિકકક તે જ આ દાનપત્રને લેખક છે. આ દાન ઈ. સ. પરપ-ર૬ ને મળતા (વલભી) સંવત ૨૦૨ ના ભાદ્રપદ શુદ્ધ અને દિને અપાયું હતું. આ ધ્રુવસેનનું જાણ શકાયેલું વહેલામાં વહેલું દાન છે.
૧ જાઓ ઈ. એ. કે. ૭ પા. ૬૪
૨ ઈ, એ વે, ૫
* એ. ઈ. . ૧૧ ૫, ૧૦૫ પો. સ્ટેનકેન પા, ૨૦૬ અને એ, . વ. ૭ પા, ૩૨૩
"Aho Shrut Gyanam"