________________
૧૦૬ પુલકેશિ જનાશ્રયનાં નવસારીમાંથી
મળેલાં તામ્રપત્રો
૨. સ. ૪૯૦ કાર્તિક સુ. ૧૫ ઈ. સ. ૭૪૦ આ તામ્રપત્રો સમ્બન્ધી એક લેખ વીએના ઓરીએન્ટલ કોન્ફરન્સમાં વંચાયું હતું અને તેના રીપેટમાં પા. ૨૩૦ મે પ્રસિદ્ધ થએલ છે. અસલ પતરાં અત્યારે પ્રિન્સ ઓફ વેરસ મ્યુઝીયમમાં છે.
મા દાનપત્રનાં કુલ બે પતરાં છે અને દરેકની એક બાજુએ ૨૫ પંક્તિઓ છે. પતર ૧૧ ઈંચ લાંબાં અને ઇંચ પહોળાં છે. પહેલા પતરામાં નીચે અને બીજામાં ઉપર લગભગ ૩ ઇંચ છે. બે કાણું સીલ તેમ જ કડી માટે છે. પરંતુ સીલ તેમ જ કડી ક્રપલબ્ધ નથી. અક્ષર કે બહુ ઊંડા નથી, પરંતુ કતરકામ સંભાળપૂર્વક કરેલું છે અને લગભગ બનને પતશેસુરક્ષિત અને સ્પષ્ટ છે. લિપિ બીજાં ગુર્જર ચાલુક્ય શ્યાશ્રય શીલાદિત્ય વિગેરેનાં તામ્રપત્રોમાંની લિપિને મળતી જ છે અને અક્ષરનું કદ સરેરાસ 3 ઇંચ છે. ભાષા સંત છે અને પ્રાસ્તાવિક ૧ કલેક તેમ જ છેવટે શાપાત્મક અમુક લેકે સિવાય બધે ભાગ ગદ્યમાં છે.
મંગળાચરણ તરીકે વિષ્ણુના વરાહ અવતારની સ્તુતિ પછી વંશાવલી વિભાગ શરૂ થાય છે અને કીર્તિવર્માથી શરૂ કરી પુલકેશિ સુધીના રાજાઓનું ટુંકું ટુંકું વર્ણન છે.
પં. ૬ સત્યાશ્રય શ્રી પૃથિવીવલ્લભ મહારાજાધિરાજ પરમેશ્વર શ્રી કીર્તિવર્મરાજ તેને દીકરા
૫. ૧૧ સત્યાશ્રય શ્રી પુલકેશિ વહલભ તેને દીકરે પં. ૧૪૫. મહે. ૫. ભટ્ટા. સત્યાશ્રય શ્રી વિક્રમાદિત્ય તેને ના ભાઈ ૫. ૧૭ ૫ મા ૫. ભ. ધરાશ્રય શ્રી જયસિંઘવમાં તેને દીકરે ૫. ૨૦ ૫. મા. ૫. ભ. જયાશ્રય શ્રી મંગલસરાજ તેને ના ભાઈ પ. ૨૧-૩૫ અવનિ જનાશ્રય શ્રી પુલકેશરાજ પં. ૩૮-૩૯ આ જનાશ્રય પુલકેશિ રાજાએ દાન આપેલું છે.
દાન લેનાર વનવાસીમાંથી નીકળી આવેલે, વત્સગોત્રને ઐતિરિક શાખાને દ્વિવેદી બ્રાપણ [ 1 ] ડ્રદ હતા તે ગેવિન્દને દીકરા હતે.
દાનમાં કામધેય આહારમાં પદ્રક ગામ આપેલું છે. તે બલિ, ચરૂ, વિશ્વદેવ અમિત્ર ઇત્યાદિ કરવા માટે આપેલું છે.
પં. ૯ સંવત (ચેઢી) ૪૯૦ કાર્તિક શુ ૧૫ ને દિવસે દાન આપેલું છે. લેખક મહાસાત્ર્યિવિહિક અને પાંચ મહાશબ્દ પ્રાપ્ત કરેલ સામન્ત બપ્પ હતું અને તેના પિતાનું નામ હરગ આપેલ છે.
સ્તુતિ તથા પરાક્રમે
૧ વી. એ. કે. વી. આર્યન સેકશન ૫. ૨૩૦. ૫, ૨૩-૩૫ જેમાં યુવકેશિની વર્ષમાં છે તે મુ. ગે. ગુજરાત છે. પાર્ટ ૧ ૫. ૧૦૯ માં પણ આપી છે.
"Aho Shrut Gyanam"