________________
ના ૯૯૯ એક વલભી દાનપત્રનું પહેલું પતરું વલભીના એક દાનપત્રનું આ પહેલું પતરું છે. તે દાન, તેમાં લખેલી પંક્તિઓની સંખ્યા તથા તેમાંના મુદ્દા ઉપરથી વલભીવંશના કે અંતકાલીન રાજાએ આપ્યું હોય તેમ જણાય છે.
તેમને લેખ ધરસેન ૪ થાનાં વર્ણનથી પુરે થાય છે. તે બધી બાજુએથી સુરક્ષિત છે, યરત પતરાની સપાટીમાં ચાર મોટાં તથા કેટલાંક લ્હાનાં કાણાએ પડેલાં છે. પતરાને માટે ભાગ, ખાસ કરીને જમણી બાજુને, જાડા કાટના થડે ઢંકાયેલ છે. અને તે કંઈ પણ રીતે સાફ થઈ શકતો નથી. સુભાગ્યે દરેક પંક્તિની શરૂવાતમાં થોડા અક્ષરે દેખાય છે. પતરાનું માપ ૧૪૩૪ ૧૨”નું છે. તેને છેડે ત્રાંબાની કડીઓ માટેનાં બે કાણાંઓ છે. આ કીઓ ખવાઈ ગઈ છે.
કાટના થર નીચે ઢંકાયેલા અક્ષરે અનુમાનથી આપવાને બદલે પંક્તિની શરૂવાતના જેટલા અક્ષર વાંચી શકાય છે તે નીચે આપું છું. લેખના બાકીના ભાગ માટે આવાં બીજાં પહેલાં પતરાઓમાં વાંચનારે જોઈ લેવું. દાખલા તરીકે ઉપર પ્રસિદ્ધ કરેલું સં. ૩૫૬ નાં દાનપત્રનું પહેલું પતરું.
अक्षरान्तर
૧ [ સ્વતિ વિનાષાવાર ! # (2Æ વાત ] . ૨ વનતાનમનળવોવાકિંતાનુરી • • ૨ વિજાતિવવવતારોષ . .. . ४ चूडारलप्रभासंसक्तपादनख ५ स्थैर्यधैर्यगाम्भीर्यबुद्धिसंपद्भिः ૬ : પ્રાર્થનારિર્થકતાનાના િ... .... ७ पादनखमयूखसंतानविस्त ૮ જુબૈરૂત્રતશિક્ષકેશે ... ... .
૧ જ, બે. બ્રા. જે. એ. સે. (નવી આવ્રુત્તિ) છે. ૧ ૫. ૪૬ હી. બી, દિકર
"Aho Shrut Gyanam"