________________
०८. એક વલભી દાનપત્રનું પહેલું પતરું*
આ પતરાની જમણી બાજઇને ડો ભાગ ભાંગી ગયો છે. તથા ડાબી બાજુએ પણ એક જાને કાપે પડ્યો છે. જેથી અગીયારમી પંક્તિ પછીથી બધી પંક્તિઓની શરૂવાતના થોડા અક્ષર નાશ પામ્યા છે. તે સિવાય પતરું સંપૂર્ણ છે. નીચે કડીઓ માટેનાં બે કાણુઓ વચ્ચે ૧૭નું અંતર છે. પતરાનું માપ ૮૪૧૩નું છે. અને તેના ઉપર ૨૦ પંક્તિઓ લખેલી છે.
અક્ષરે જરા અસ્પષ્ટ થઈ ગયા હોવાથી બહુ મુશ્કેલીથી વાંચી શકાય છે.
घरसेन ना वर्णननी २३वातमा भजनी गयो छ. मा वर्णन हाय विगतानुसंधाममाहिताशतिपक्ष शहाथी ईथरी . तो पछी भाग तरानी शात "मनोरथामभंग सम्यगुपलक्षितानेका शहाथी थवी .
પ્રવસેન ૨ જાનાં પહેલાં પતરાં સાધારણ રીતે જે પ્રમાણે પૂરાં થાય છે તેમ આ પતરું ‘પણ પૂરું થાય છે.
अक्षरांतर १ ओं स्वस्ति स्कन्धावारात् ... .... वासकात् प्रसभप्रणतामित्राणां
मैत्रकाणामतुलबलसंपन्नमण्डलाभोगसंसक्तपहारशतलब्धप्रताप२ प्रतापोपनतदानमानार्जवोपार्जितानुरागादनुरक्तमौलभृतश्रेणीबलावाप्सराज्यश्रियः
परममाहेश्वरश्रीभटादिव्यवच्छिन्नराजब.' ३ शान्मातापितृचरणारविन्दप्रणतिप्रविधौताशेषकल्मषः शैशवात्प्रभृति खाद्वि
तीयबाहुरेव समदपरगजघटास्फोटनप्रकाशितसस्वनिक४ शस्तत्प्रभावप्रणतारातिचूडारत्नप्रभासंसक्तपादनखरश्मिसंहतिः सकलस्मृति
प्रणीतमार्गसम्यक्परिपालनप्रजाहृदयरञ्जनान्वर्थ५ राजशब्दः रूपकान्तिस्थैर्यधैर्यगाम्भीर्यशुद्धिसम्पद्भिः स्मरशशावादिराजोदधि
त्रिदशगुरुवनेशानतिशयानः शरणागताभयप्रदानपरत६ या तृणवदपास्ताशेषस्वकार्य्यफलं प्रार्थनाधिकार्थप्रदानानन्दितविद्वत्सुहृत्प्रणयि
हृदयः पादचारीय सकलभुवनमण्डलाभोग७ प्रमोदः परममाहेश्वरः श्रीगुहसेनस्तस्य सुतस्तत्पादनखमयूखसंतानविसृतजावी__ जलौघप्रक्षालिताशेषकश्मयः प्रणयिशतस८ हसोपजीव्यमानसम्पद्रूपलोभादिवाश्रितः सम्भसमाभिगामिकैम्गुणैरसहजशक्तिशि
क्षाविशेषविस्मापिताखिलधनुर्द्धरः प्रथमनरप-- * ..श्री.रा.से.सा.(नापूति)..पा.४४-४५.भी. ह र १वाया वंशा.२ पांया निकष. 3 पायो फलः,
"Aho Shrut Gyanam"