SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ गुजरातना ऐतिहासिक लेख नवमुं शासन .. १ (अ ) देवानंपियो प्रियदसि राजा एव आह (ब) अस्ति जनो उचावचं मंगलं करोते आबाधेसु वा २ आवाहवीवाहेसु वा पुत्रलाभेसु वा प्रवासंझि वा एतमी च अअलि च जनो उचावचं मंगलं करोते ३ (क) एत तु महिडायो बहुकं च बहुविधं च छुदं च निरथं च मंगलं करोते (ड) त कतव्यमेव तु मंगलं (ए) अपफलं तु खो ४ एतरिसं मंगलं (फ ) अयं तु महाफले मंगले य धममंगले [ग] ततेत दासभतकमि सम्यप्रतिपती गुरुनं अपचिति साधु ५ पाणेसु सयमो साधु बह्मणसमणानं साधु दानं एत च अञ च एतारिसं घंममंगलं नाम (ह) त वतव्यं पिता व ६ पुतेन वा भात्रा का स्वामिकेन वा इदं साधु इदं कतव्य मंगलं आव तस अथस निस्टा नाय [इ ] अस्ति च पि दुतं ७ साधु दन इति [ज] न तु एतारिसं अस्ता दानं व अनगहो व यारिसं धंमदान व धम नुगहो व ( क ) त तु खो मित्रेन व सुहृदयेन वा ८ अतिकेन व सहायन व ओवादितव्यं तमि तमि पकरणे इदं कचं इंदं साध इति इमिना सक ९ स्वगं आराधेतु इति (ल) कि च इमिना कतव्यतरं यथा स्वगारधी શાસન નવમું અ. દેવના પ્રિય રાજા આમ કહે છે. બ, મંદવાડમાં, પુત્ર તેમ જ પુત્રીનાં લગ્નમાં, પુત્રજન્મવખતે તેમ જ યાત્રાએ જતી વખ્ત માણસે જદી જૂદી વિધિઓ કરે છે. આ અને બીજા ( પ્રસંગોએ) માણસે જૂદી જૂદી વિધિઓ કરે છે. ક. પણ આ પ્રસંગે સીએ બહું અને બહુજાતની ક્ષુદ્ર અને નિરર્થક વિધિઓ કરે છે. હવે વિધિઓ કરવી જોઈએ. એ. પણ આ જાતની વિધિ અઢ૫ ફળવાળી છે.. પણ નીચેની વિધિ એટલે કે ધર્મ સંબંધી વિધિ બહ ફાવાળી છે. તેમાં નીચેની વિધિનો સમાવેશ થાય છે)ગુલામ અને નેકરને ચોગ્ય સભ્યતા, વૃદ્ધ તરફ પૂજ્યભાવ પ્રાણીઓ તરફ સંયમ અને બ્રાહ્મણ અને શ્રમણ તરફ દાનવૃત્તિ. આ અને એવી બીજી વિધિ ધર્મવિધિ કહેવાય છે. તેટલા માટે પિતા, પુત્ર, ભાઈ અગર સ્વામીએ કહેવું જોઈએ કે આ સારું છે, હેતુ પાર પડે ત્યાં સુધી આ વિધિ કરવી જોઈએ, અને એમ પણ કહેવામાં આવ્યું છે કે દાન દેવું તે સારું છે. ધર્મનું દાન અને ધર્મના અનુગ્રહ જેવું બીજું એકે દાન અથવા અનુગ્રહ નથી. તેટલા માટે મિત્ર, સુહૃદય જ્ઞાતિજન અને સોબતીએ તે તે પ્રકરણમાં (બીજાને ) ક્યાં જોઈએ કે આ કરવું જોઈએ, આ સારું છે, આ કરવાથી સ્વ મેળવવું શક્ય છે. અને સ્વર્ગ મેળવવા કરતાં બીજું વધારે શું ઈષ્ટ છે. ॐ ॐ ॐ "Aho Shrut Gyanam"
SR No.008961
Book TitleGujratna Aetihasik Lekho Part 1
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabh Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1933
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy