SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ गुजरातना ऐतिहासिक लेख छटुं शासन ? (અ) લેવા ........... સિરાના પર્વ દ (૨) ગતિતિ અંતર ૨ ન મૃતપુર સવ .. અ ને દિવેવન વ ત મચ પર્વ શાં ३ (ड) सवे काले झुंजमानस मे ओरोधनमि गभागारह्मि वचह्मि व ४ विनीतमि च उयानेसु च सवत्र पटिवेदका स्टिता अथे मे जनस ५ पटिवेदेथ इति ( ए ) सर्वत्र च जनस अथे करोमि (फ) य च किंचि मुखतो ६ आजपयामि स्वयं दापकं वा सावापकं वा य वा पुन महामात्रेसु ७ आचायिके अरोपितं भवति ताय अथाय विवादो निझती व संतो परिसायं ८ आनंतरं पटिवेदेतव्यं मे सर्वत्र सर्वे काले (ग) एवं मया आमपितं (ह) नास्तिहि मे तोसो ९ उस्टानमि अथसंतीरणाय व (इ) कतव्यमते हि मे सर्वलोकहितं १० (ब) तस च पुन एस मूले उस्टानं च अथसंतीरणा च ( क ) नास्ति हि कंमतरं ११ सर्वलोकहितप्ता ( ल ) य च किंचि पराक्रमामि अहं किंति भूतानं आनंणं गछेयं १२ इध च नानि सुखापयामि परवा च स्वगं आराधेयतु त ( म । एताय अथाय १३ अयं धमलिपी लेखापिता किति चिरं तिस्टेय इति तथा च मे पुत्रा पोता च प्रयोत्रा च १४ अनुवतरं सर्वलोकहिताय ! न) दुकरं तु इदं अमत्र अगेन पराक्रमेन શાસન ૬ ડું અ. દેવોના પ્રિય રાજા આ પ્રમાણે કહે છે : બ, ભૂતકાળમાં કામને નિકાલ તેમ જ અહેવાલ રજુ કરવાને ( રિવાજ) પૂર્વે અસ્તિ ત્વમાં નહોતે. પણુ(તેથી) હેં આ પ્રમાણે વિષ્ણુ કરી છે, હું જમતે હેઉ અગર જનાનામાં હોઉં અગર અંદરના ઓરડામાં હોઉં અગર ગોશાળામાં પાલખીમાં કે વાડીમાં હોઉં ત્યાં બધે પ્રજાનું કામકાજ ગમે ત્યારે મને નિવેદન કરવા માટે ખબર આપનારાઓ રાખવામાં આવ્યા છે. બધે ઠેકાણે પ્રજાનું કામકાજ કરું છઉં, હું જે મેથી દાન અગર હેરાનો હકમ કરું તે સંબંધી તેમજ જે તાકીદની બાબત મહામાત્રને મેંપવામાં આવી હોય તે સંબંધી પરિષદમાં વિવાદ થાય અગર સુધારે સૂચવવામાં આવે તે ગમે તે વખતે ગમે ત્યાં તે મહને નિવેદન કરવું જોઈએ, એમ હેં હુકમ કર્યો છે. હ. કારણ કે કાર્યને નિકાલ કરવામાં અને તે સંબંધી) શ્રમ લેવામાં અને કદિ સલ્લેષ થતું નથી. ઈ. બધા લેકેનું હિત એ હારું કર્તવ્ય માનું છઉં. જ. પણ તેનું મૂળ શ્રમ લે અને કાર્યને નિકાલ છે. બધા લોકોનું હિત જાળવવા માટે બીજું કઈ વધારે ઉપગી કાર્ય નથી. જે પ્રયાસ કરું છઉં તે એટલા માટે કે હું પ્રાણીઓના કરજમાંથી મુક્ત થાઉં. આ સંસારમાં તેમને હું સુખ આપું અને પરલેકમાં તેઓ સ્વર્ગ મેળવે. મ. આ હેતુ માટે આ નીતિશાસન લખાવવામાં આવ્યું છે કે તે લાંબે વખત ટકે અને મહારા પુત્રો, પત્ર અને પ્રપત્ર બધા લોકના હિત માટે આ પ્રમાણે વર્તે. ન ઉગ્ર પરાક્રમ સિવાય આ દુષ્કર છે. "Aho Shrut Gyanam"
SR No.008961
Book TitleGujratna Aetihasik Lekho Part 1
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabh Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1933
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy