________________
નં ૮૫
શીલાદિત્ય ૩જાનાં ખેડાનાં તામ્રપત્રા
ગુ. સ. ૩૬૫ વૈશાખ સુ. ૧
આ તામ્રપત્રાની હકીકત જૂની ઢબથી આપવામાં આવેલ છે તેથી તેનુ માપ વિગેરે કાંઇ મળી શકતું નથી. વંશાવલિ તથા સંવત્ વિગેરેનું વિવેચન પણ અટકળીયું તથા ભૂલભરેલું છે.
અક્ષરાન્તરમાં પશુ ભૂલે ઘણી છે.
પણ શરૂવાતના વંશાવલિવાળે વિભાગ છે. ઈ. વે. ૪ યા. ૭૬ મે આપેલાં હુંસડીનાં સં. ૩૫૦ નાં તામ્રપત્રોને ઘણે અંશે મળતા છે, દાનવિભાગનું જ અક્ષરાન્તર તથા તરજુમે આપણા ઉપયેગ માટે આપવાં ખસ થશે. આ સાલ વિક્રમ સંવતની છે એમ ડે. ખન્સ બતાવેલ છે. પણ તે તે ગુપ્ત વલભી સંવતની છે, એમ હવે પૂરવાર થએલ છે અને તે ઇ. સ. ૬૮૪ બરાબર થાય છે.
* જ. એ. એ. સા. ૨. છ પા. ૯૬૮ ડૉ. એ. બન્ને
"Aho Shrut Gyanam"