________________
નં. ૮૧
.
શીલાદિત્ય ૩ જાનાં તામ્રપત્રો
ગુ. સ. ૩૪૭૧. સુ. ૧૫. તરતમાં મળેલાં બે વલભી તામ્રપત્રો ભાવનગરમાંના બાટન મ્યુઝીયમના કયુરેટરે તપસવા માટે મોકલ્યાં હતાં. તેમાંનું એક શીલાદિત્ય ૩ જાનું સં. ૩૪૭ વૈશાખ સુ. ૧૫ ની તિથિનું છે. તે દાન પુ િકાશકમાં મુકામ હતું ત્યાંથી દેવામાં અાવ્યું હતું. આ રાજાના વખતનું વહેલામાં કહેલું તામ્રપત્ર સં ૩૫૦નું છે. ( એ. ઈ. . ૪ પા. ૭૬ તેથી આ તામ્રપત્રથી ત્રણ વર્ષ વહેલી સાલ મળે છે.
તેને દાન આપવામાં આવ્યું તે બ્રાહ્વણ સાબદત્તને દીકરી કૌશિક શેત્રને, યજુર્વેદી દીક્ષિત નામે ઓળખાતે સગડ નામને હતા. તે મૂળ પુલ્યશખપુરમાંથી આવેલા હતા અને હાલ વલભી. માં રહેતે હતે.
દાનમાં જમીનના ત્રણ કટકાએ આપેલા હતા જે એકંદર ૧૦૦ પાદાવ થતા હતા અને તે સુરાષ્ટ્રમાં કાલાપક પથકમાં કકક૫દ્ર ગામમાં આવેલા હતા. આ દરેક કટકાની સીમ આપવામાં આવેલ છે. - આ દાનપત્રને લેખક દિવિરપતિ કદભટને દીકરા દિવિરપતિ મદનાદિત્ય હતા અને દૂતક કુમાર ધ્રુવસેન હતે.
આ
સ. . સ. રીપેટે ઈ. સ. ૧૯૧૫-૧૬ માં. પ૫ છે, ડી. આર. ભાંડારકર,
"Aho Shrut Gyanam"