SearchBrowseAboutContactDonate
Page Preview
Page 297
Loading...
Download File
Download File
Page Text
________________ નં. ૮૦ શીલાદિત્ય ૩ જાનાં તામ્રપત્રો ગુપ્ત ] સંવત્ ૩૪૬ પષ સુદ ૭ આ પતરાંઓ મળવાનું સ્થળ જણાયું નથી. પરંતુ બેએ ગેઝેટીઅર, . ૧ ભાગ ૧ પા. ૯૨ નેટ ૩ માં જણાવેલા આ સોસાયટીના મ્યુઝીયમમાં અપ્રસિદ્ધ પડ્યાં રહેલાં બે પતઈએ આ જ હોવાં જોઈએ. આ બે પતરાંનું દરેકનું માપ ૧૬” x ૧૨”નું છે. બન્ને ફક્ત અંદરની બાજુએજ કતરેલાં છે. બે કડીઓમાંથી મુદ્રાવાળી એક કડી મોજુદ છે. અને તે મુદ્રા સહિત ૮ “લાંબી છે. મુદ્દાને માટે વ્યાસ ૨” લંબાઈન છે. પહેલા પતરામાં ૩૦ અને બીજામાં ૩૨ પંક્તિઓ લખેલી છે. તારીખ ૨૨મી પંક્તિમાં આપી છે, અને તેમાં ૩૦૦, ૪૦, ૬ અને ૭ ના અંકનાં ચિહ્નો છે. વલભીના મૈત્રક વંશના શીલાદિત્યે (૩ એ ) આપેલું દાન ચાલુ રાખવાની ને આ લેખમાં છે. દાન મેળવનાર પણ બ્રાહ્મણે છે.(૧)સેમ તે કુશહદમાંથી આચ્ચે હતા. તે દત્તલિકને પુત્ર અને છાંદેગ મતને શિષ્ય અને ભારદ્વાજ-ગોત્રને હતે. (૨)ભટ્ટિ હરિનો પુત્ર વાજસનેય મતને શિષ્ય, વત્સત્રને, સિંઘપુરનો રહીશ, ગરિનગરમાંથી આવેલ પિલેશ્વર (૩) તેને પુત્ર નાગ. દાનમાં આપેલી વસ્તુઓઃ-(૧) સુરાષ્ટ્રમાં હસ્તવકાહારમાં આવેલાં ડચ્ચાણક ગામમાં ત્રણ ભાગનું બનેલું ૫૦ પાઠાવર્તાનું એક ક્ષેત્ર; (૨)સિરીશવાપિ નામની વાવ અને (૩) વાતનુમક ગામમાં ૫૦ પાદાવતના માપના એક ક્ષેત્રનો એક ભાગ. દાનની તારીખ, ઈ. સ. દ૬ ને મળતા [ ગત-વલભી સંવતનાં 3 વર્ષ ૩૪૬ના પૌષ થઇ ૭ ની છે. ૧ જ, બે. બ્રા. જે. એ. સે. ન્યુ. સી. . ૫. ૭૩ જી. વી. આચાર્ય. "Aho Shrut Gyanam
SR No.008961
Book TitleGujratna Aetihasik Lekho Part 1
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabh Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1933
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy