________________
નં૦ ૭૯
શીલાદિત્ય ૩ જાનાં પતરાં
[ ગુપ્ત• ] સંવત્ ૩૪૬ નાં
આ એ પતરાં છે. તે દરેકનું માપ “૧૪ × ૧૧” છે. બન્ને એક જ ખાજુએ લખેલાં છે. પહેલા પતરામાં ૩૧ અને મનમાં ૩૨ પંક્તિએ લખેલી છે. ૬૩ મી લીટીમાં તારીખ આપી છે. તેમાં ૩૦૦, ૪૦, ૬ અને ૩ માટે ચિહ્નો છે.
આ દાનપત્ર એક ‘વિ૨ી છાવણી”માંથી જાહેર થયું છે, પરંતુ ગામનું નામ વાંચી શકા તું નથી. દાન આપનાર વલભીના મૈત્રક વંશને શીલાદિત્ય (૩ જો) છે. દાન મેળવતાર યજ્ઞના નામથી ઓળખાતા ય દત્ત છે. તે આનંદપુર ખેડીને તે વખતે વલભીમાં રહેતે હતેા. તે શ્રીધરઢત્તના પુત્ર, છન્દોગ મતના શિષ્ય, [ ગાગ્યે ]ગેત્રના ચતુર્વેદ્દિન્ હતેા. એ વાવ સહિત એ ખેતરે દાનમાં આપ્યાં હતાં
તારીખ ઈ. સ. ૬૬૬ ને મળતા [ મ વલભી સંવતનાં ] વર્ષ ૩૪૬ના માર્ગશીર્ષં વિદ ૩ ની છે. તક રાજપુત્ર ધ્રુવસેન છે. અને લેખક વિરપતિ સ્કંદભટને પુત્ર દિવિપતિ શ્રીમદ્ અનહિલ છે.
૧ જ. ો. ધ્રાં. ર. એ. સે. ન્યુ, સી. કે. દૈ યા ા જી. વી. આચાય.
"Aho Shrut Gyanam"