________________
નં. ૭૮ શીલાદિત્ય ૩ જાના એક દાનપત્રનું બીજું પતરું
(ગુપ્ત) સંવત ૩૪૭ દ્વિતીય આષાઢ વદ આ પતરાને બધી બાજુએ અને ખાસ કરીને ડાબી અને જમણી બાજુએ નુકશાન થયેલું છે. તેના ઉપર કાટને જાહેર થર જામી ગયા હતા, પરંતુ કેએલેજીકલ કેમીસ્ટે સાફ કર્યા પછી ઘણુ ખરા અક્ષરો ચોક્કસ રીતે ઓળખી શકાયા હતા. પતરાનું માપ ૧૧૪૩૧”નું છે. અને તેના ઉપર વ્યાકરણની એક પણ ભૂલ વગરની ૩૧ પક્તિએ છે.
પતરું ધરસેન ૪ થાના વર્ણનથી શરૂ થાય છે. દાન આપનાર રાજા શીલાદિત્ય ૩ જાના વર્ણન સુધીને બધે પ્રસ્તાવના ભાગ લગભગ નીચેના દાનપત્ર તથા ભાવનગર મ્યુઝીયમમાંના નીચે પ્રસિદ્ધ કરેલા સં. ૩૫૬ ના એક બીજ દાનપત્રને મળતું આવે છે.
ડુહા-વિહારની સીમામાં આવેલા આચાર્ય ભિક્ષુ સ્થિરમતિના મઠમાં કુકુરાથક ગામના આચાર્ય ભિક્ષ વિમલગુખે બંધાવેલા બૌદ્ધ મઠને આ દાન આપ્યું છે. વિમલગુપ્તને આ મઠ વિષે સંવત ઉપદના એક બીજા દાનમાં પણ લખેલું છે. તે નીચે પ્રસિદ્ધ કર્યું છે. આ મઠ વિષે આ બે દાનપત્રમાંથી જ આપણે જાણીએ છીએ. ડહા-વિહાર એક વિશાળ મઠ હોય તેવું જણાય છે જેમાં કેટલાક બીજા ન્હાના વિહારે બાંધ્યા હશે.
આ વિહાર ને આપેલાં ગામનું નામ ચોખ્ખું વંચાતું નથી. પણ તે સુરાષ્ટ્રમાં બાવાસનક(8) સ્થલીમાં આવેલું સહાણુક જણાય છે.
દાન આપવાને હેતુ આવાં બૌદ્ધ દાને હંમેશ મુજબને છે.
દતકનું નામ વાંચી શકાતું નથી. પણ લેખકનું નામ અણહિલ છે. આ અધિકારી વિષે આ જ રાજાનાં બીજ દાનપત્રોમાં ૫ણું લખ્યું છે. નાશ પામતાં જરાકમાં બચેલી તારીખ સં. ૩૪૩ છે. અને ઉપર પ્રસ્તાવનામાં બતાવ્યું છે તે પ્રમાણે શીલાદિત્ય ૩ જાની આ વહેલામાં વહેલી તારીખ છે. તેનું સં. ૩૬૫નું બીજું દાન નીચે પ્રસિદ્ધ કર્યું છે. તામ્રપત્ર ઉપરથી મળેલી આ રાજાની બીજી તારીખે, ૩૬૬, ૩૪૭, ૩૪૮ ( બધાં અપ્રસિદ્ધ), ૩પ૦ (એ. ઈ. . પ. ૭૬) ૩પર (ઈ. એ. જે. ૧૪ પા. ૩૦૫) અને ૩૬૫ (જે. એ. એસ, બી, ૭, ૯૬૬),
૧ જ છે. બા. ૨. એ. સે. હું સી, વો૧ પા. ૩૭ ડી બી. સ્કિલકર,
"Aho Shrut Gyanam