________________
નં. ૩૭
શીલાદિત્ય ૩ જાનાં તામ્રપગા ( સંવત ૩૪ર શ્રાવણુ દે ૯ )
*
શીલાદિત્ય( ૩ જા )નું દાનપત્ર ૧૬” x ૧૩”નાં મેઢાં એ પતરાંએ ઉપર લખ્યું છે. તે તદ્દન સુરક્ષિત છે તથા તેની કડી અને મુદ્રા તેનાં યોગ્ય સ્થળે છે. એનરેબલ રાવ સાહેબ વિ. એન. મંડલિકે જ. મોં. છૅ. . એ. સા, વે. ૧૧ ૫ા. ૩૩૪ માં પ્રસિદ્ધ કરેલાં શીલા ક્રિત્ય ૩ જાનાં એ દાનપત્રોને મળતી લિપિ છે. તેમાં લખેલી ટુકીક્તના માટે ભાગ ઉપરનાં એ શાસને તથા જ. મેં, ૢ સે.. માં પ્રસિદ્ધ થયેલાં શીલાદિત્યનાં એક અન્ય દાનપત્રને બહુ જ
મળતા આવે છે.
આ દાન “ ખાલાદિત્ય તળાવ પાસે નાંખેલી વિજયી છાવણી ' માંથી આપ્યું છે, અને તેથી તે રાજાના પ્રવાસ માં અપાયું છે. બાલાદિત્ય, જેના ઉપરથી આ તળાવનું નામ પડયું હતું તે કદાચ વલભીના રાજા ધ્રુવસેન ૨ જે હાય. પતરાં ૧ લાંની પંક્તિ ૨૫-૨૬ માં તેનું આ ઉપનામ હેઠવાનું જાય છે.
આ દાન મેળવનાર ભૂટ કુમાર છે. તે કૃષ્ણ યજુર્વેદના ભાગ મૈત્રાયણીયા અભ્યાસ કરેલે, ભરદ્વાજ ગાત્રના, ગામૂત્રિકામાંથી દેશાન્તર કરી વલભીમાં રહેતા બ્રાહ્મણુ દ્રોણપુત્રના પુત્ર હતા. તેને સમાણુવિન ટ્રેવિસામામ્ય’એવું વિશેષણ્ પણ લગાડેલું છે. આનો અર્થ સ્પષ્ટ નથી, દાનમાં લેણાપદ્રક નામનું ગામ આપેલું છે. તે લેાણાપદ્મક સ્થલિ, જેને · પોતત્ત્વોષવિસ હિત” એવું એકવધારે અને ન સમજી શકાય તેવુ' વિશેષણ લગાડેલું છે, તેમાં આવ્યાનું વર્ણન છે.
દાનપત્રની તારીખ, સંવત્ ૩૪૨ ના શ્રાવણના કૃષ્ણ પક્ષ ૯ મી છે. સંવતનું ત્રીજું ચિહ્ન શંકાવાળું છે. ડૉ. ભાઉ દાજીનાં જ. ખોં. છે. રા. એ. સા. વે, ૮ પા. ૨૩૦ માંના લખાણુના આધાર ઉપરથી હું તે ચિહ્ન ૪૦ ની હાવાના પાઠના પ્રયેાગ કરૂં છું.
* ઈ. એ. વેશ. ૫ ૫ા.૨૦૭ છે. બ્યુ ુર ૧ વલભી તથા ગુર્જર દાનપત્રે તેમ જ અન્ય વંશેાનાં દાનપત્રે ઈક વાર જ્યાંથી દાન નહેર થયુ' હાય તે જગ્યાનાં વર્ષોંનથી હમેશાં શરૂ થાય છે. ( જી. ઈ. એ. વા. ૪ પા, ૧૦૧ ) આલેખ સાબીત કરી માપે છે કે જ. એ. બ્રા. રેસ. એ. સે. ૧, ૧૧ પદ્મ, ઉપર ની નાઝમાં જણાવવા પ્રમાણે ધ્રુવસેન ૪ શ પછીનાં અઘાં દાનપત્રા ખેઢામાંથી જ જાહેર થયાં છે તે સાચું નથી, આ ખેટક ગુજરાતનુ ખેડા નહિ, પરંતુ કાદિયાવાડનું' કોઈ એ નામનું ગામડુ ઢાવું જોઈએ. તે જ નેટની અંદર દર્શાવેલી હકીકત ? ગુજરાતમાં ખેડા વલભી રાજા એની રાજધાની થઈ હતી તે હજી સુધી સાબિત થયેલી નથી.
"Aho Shrut Gyanam"