________________
મેં હદ
ખરગ્રહ ૨ જાનાં તામ્રપત્રા
સંવત્ ૩૭ અષાઢ રિતે પ
પતરાંઓનું માપ ૧૫ થી ૧૫, ૫૪ × ૧૨ ”તું છે. અને પતરાંએ નીચેથી, ઉપરના ભાગ કરતાં વધારે પહેાળાં છે. કડીએ નીચેના ભાગમાં લગાડી હતી. આ કડીએ તથા મુદ્રા ખેડવાઈ ગયાં છે. એકંદરે પતરાં સુરક્ષિત સ્થિતિમાં છે, ફક્ત કાઈક સ્થળે કાટ લાગવાથી બગડયાં છે. લિપિ શીલાદિત્ય ર જા તથા શીલાદિત્ય ૩ જાનાં પ્રસિદ્ધ થયેલાં પતરાંઓને મળતી આવે છે. માં પત્તાની છેલ્લી પક્તિ શિવાય અને પતરાંએ ચોખ્ખાં ફાતરેલાં અને સ્પષ્ટ છે. લખા જુની ભૂલે પુષ્કળ છે. આ દાનપત્ર પૂલિન્ડક અથવા કદાચ આફ્રિન્ડકમાં આવેલી વિજયી છાવણીમાંથી જાહેર થયું છે.
વંશાવળીમાં કંઈ નવીન નથી. ખરગ્રહ ૨ જા એ કાઢેલું, આ પહેલું જ દાનપત્ર હાવાથી તે અગત્યનું છે. આની તારીખ સંવત ૩૩૭ ધરસેન ૪ ના સં, ૩૩૦ અને ધ્રુવસેન ૩ જાના સંવત્ ૯૩૨ તથા શીલાદિત્ય ૨ જાનાં, સંવત્ ૩૪૮ નાં દાનપત્ર સાથે વિચારવાથી જલુાય છે કે ઠેરભાના બે પુત્રાનાં રાજ્યે થાડે સમય રહ્યાં હતાં.
ખેટકમાં વસતા આનંદપુરના રહીશ કેશવના પુત્ર, શાર્કરર્રાક્ષ ગાત્રના રુગ્વેઢિ બ્રાહ્મણ નારાયડુને આ દાન આપ્યું છે. તેને મામંતપુર વાસ્તુવિદ્ય, આનંદપુરને એક ચતુર્વેદી ” પણુ હ્યો છે. આ જરા ધ્યાનમાં લેવા જેવું છે. કાઢ્યુ, તે આ આનંદપુર' એ જ વડનગર (સાધારણું, અરનગર ) હાય, તેા ગુજરાતની એક મહુ જ પ્રખ્યાત અને પ્રભાવશાળી નાગર-બ્રાહ્મણુ જ્ઞાતિનું આ પહેલું સૂચન છે.
શિવમાગપુર જીલ્લામાં ધૃતાલય નામની ડિસ્ટ્રિકટમાં આવેલા પંગુલપલ્લીકા નામના ગામનું દાન કરેલું છે.
આ દાન આપવાના હેતુ હુમ્મેશ મુજબને એટલે યજ્ઞક્રિયા કરાવવાને છે.
દાનપત્રમાં લખેલા અધિકારીઓમાં, દૂતક પ્રભાતૃશ્રીના, અને દિવાન સ્કંદભદ્રને પુત્ર દિવાન શ્રીમદ્ અનહિલ છે. ધરસેનના દાનપત્રની લ-ફ્રિત્રિ-મૂવાની માફક આ દ્વૈતક પણ એક સ્ત્રી હાય એમ લાગે છે. પરંતુ વિશેષણુ “ પ્રમાદ ” જે = + મત્યુ નું બનેલું લાગે છે, અને મા માંથી બનેલું નથી, તેને શું અર્થ કરવા તે હું જાણી શક્રતા નથી. પ્રોફેસર ભાંડારકર (જ, ખા છેં. ર. એ. સા. વ. ૧૦ પા, ૭૩ ) દિવાનનું નામ મદનહુલ આપે છે કે જે ફરીથી શીલાદિત્ય ૨ જાતાં ( સં. ૩૪૮ નાં) પતરાંમાં આવે છે. આ મડ઼ે જ અસભ્ય નામ ગણુાય. મારા પાઠ, “ શ્રીમદ ” અનહિલ( શ્રી મદનદ્ગિલને બદલે )ની પુષ્ટિમાં આગ્રહપૂર્વક કહું તે, વનરાજને અણહિલવાડ-પાટણની જગ્યા બતાવનાર ભરવાડનું ગુજરાતી નામ અહિલ અગર અણુહિલ્લ પ્રસિદ્ધ છે. અને તે નામ રજપુતેમાં પણ ાય છે. જીએ, ટૉડ એનાલ્સ, વેા. ૧ પા. ૭૦૮ મદ્રાસ એડીશન પા. ૬૦૭.
* ઈ. એ. વા, ૭ પા ૭૬ ડૉ. જી, પૃષ્ઠુર ૧ જીએ। ઉપરનુ` વેશ. ૭ ૫૪, ૭૩ નેટ ૨૦
"Aho Shrut Gyanam"