________________
નં ૬૫
ધ્રુવસેન ૨ જાનાં ગારસનાં તામ્રપત્રા
[ ગુપ્ત] સવર્ ૩૧૩ શ્રાવણુ સુદ ૧૪
આ બે પતરાંનું એક સંપૂર્ણ દાન અનેલું છે. તે કાઠિયાવાડમાં ભાવનગર સ્ટેટના મહુવા ડિસ્ટ્રિકટના ગારસ નામના ગામડામાંથી ઇ. સ. ૧૯૦૮ માં મળી આવ્યાં હતાં, અને હાલ ભાવ નગરના ખારટન મ્યુઝીયમમાં રાખ્યાં છે.
આ પતરાંએ અતિ સુરક્ષિત સ્થિતિમાં છે અને તેનું વજન આશરે ૧૬ પૉડ છે. વલભી રાજાની હમ્મેશની મુદ્રા વડે તે એક બીજા સાથે જોડેલાં છે. તેની એક જ બાજુ ઉપર લખાણ છે, અને તેનું માપ ૧૫”x૧૧" છે. ચાર હાંસીઆએ ઉપર તેની કેર ઉંડી વાળી લખાણનું રક્ષણ કરેલું છે. પહેલા પતરા ઉપર ૨૪ અને જા ઉપર ૨૫ પંકિત લખેલી છે.
અક્ષર મે!ટા અને ચેકબા કાતરેલા હાઈ સહેલાઈથી વાંચી શકાય છે.
પરમમહેશ્વર શ્રી ધ્રુવસેન, જેને બાલાદિત્ય પણ કહે છે, તેણે આ દાનપત્ર વલભીમાંથી જાહેર કર્યું છે. પાતાનાં કોઈ પશુ દાનપત્રામાં તે કોઈ રાજકીય ઇકામ ધારણ કરતા નથી, પ્રશંસાવાળી પ્રસ્તાવના, તથા તેના પહેલાંના રાજાનું વર્ણન, ઇં. એ. ૬. પા. ૧૨. માં પ્રસિદ્ધ કરેલાં સંવત્ ૧૧૦ નાં તેનાં દાન મુખ જ છે.
દાનપત્રની તારીખ, સંવત્ ૩૧૩ ના શ્રાવણ શુદ્ર ૧૪ છે. આ રાજાનું વહેલામાં વડેલું દાનપત્ર ઉપર કહ્યું તે ( સંવત ૩૧૦ નું ) છે, અને મેડામાં માડુ સ. કર નું છે. ( જીએ, એ. ઇં. ૮, પા.૧૯૪) આ જ રાજાનાં બીજા' એ વધારે દાનપત્રા અન્ને સ. ૩૨૦ ન, જે. બી. ખી. માર. એ. એસ. વા. ૨૦ પા. ૬ અને એ. ઇ. વે. ૮, પા. ૧૮૮ માં પ્રસિદ્ધ કર્યા' હતાં. આ રાજાનું એક વધારે સંવત્ ૩૧૨ નું દાનપત્ર અપ્રસિદ્ધ રહ્યું છે.
આ દાન લેનાર સામવેદના અનુયાયી અને કપિકલ ગોત્રતા બે બ્રાહ્મણ્ણા છે. તેએ વેલાપદ્મ છેાઠી ગારકેશ આવી વસ્યા હુતા. એક બ્રાહ્મણુનું નામ દેવકુલ હતું, તે શમ્મેન નામના બ્રાહ્મણના પુત્ર હતેા. ખીજે, જે પહેલાના ભાત્રો હતા, તે બ્રાહ્મણ ક્રુત્તિલના પુત્ર, ભાદ નામના હતે.
તેઓને આપેલી મિલ્કતનું વર્ણન નીચે પ્રમાણે છે.
( ૧ ) સુરાષ્ટ્રમાં વપલ્લિકા પ્રદેશમાં આવેલાં બહુમૂલ નામના ગામડામાં એક ૧૦૦ પાદાવર્તનું ત્રણ ભાગવાળું ક્ષેત્ર. પહેલા ભાગ તે ગામની નૈરૂત્યમાં આવેલે છે, તેની સીમા—પૂર્વે આમ્રગત્તાં, દક્ષિણે પણ આમ્રગì, પશ્ચિમે સંઘનું ક્ષેત્ર, ( અને ) ઉત્તરે દેવીનું ક્ષેત્ર છે. તેની પશ્ચિમ દિશામાં બીજે ભાગ આવેલે છે, જેની સીમા—પૂર્વે કુમારભેગને બ્રહ્મય' તરીકે આપેલું ક્ષેત્ર, દક્ષિણે ગેરકેશ ( ગામ )ની હદ, પશ્ચિમે પણ ગેરકેશની હતું, અને છૂટ્ટકનું ક્ષેત્ર છે. એ જ પ્રમાણે તે જ પશ્ચિમ દિશામાં ત્રીજો ભાગ છે. તેની સીમા—પૂર્વે ગારક્ષિત ક્ષેત્ર દક્ષિણે સ્થવિરનું બ્રહ્મદેય ક્ષેત્ર, પશ્ચિમે ષષ્ઠશ્ર, ( અને ) ઉત્તરે કુટુંમ્બિ કુહુકનું ક્ષેત્ર.
આ શબ્દની
• જ. મા. માં . એ, સા. ન્યુ, સી, વ. ૧ પા. ૫-૩૩ ડી. બી. દુિલકર ત્રના અર્થમાં વપરાશ માટે જુઓ સિદ્ધાન્તોમુઠ્ઠી પ્ર. ૭ પા. ૩ શ્લો, ૪૧૨ ખીન્ને પ્રાહ્મણુ ભાદ, દેવકુલ અથવા તેના ખાપ શમનને ત્રિો હતા કે નહિ તે સ્પષ્ટ નથી. આગલી હકીકતમાં બન્ને દાન લેનારા કાકા ત્રિજાના સમ્બન્ધી તરીકે છે. જ્યારે પાછલી હકીકતમાં પિત્રાઈ તરીકે છે. ૩ આ કદાચ માનો મઢ હરી કે જેનુ' દાન તે જ ગામમાં ૬૫ વષ પહેલાં અપાયું હતું.(જીએ સ`વત ૨૪૮ નું દાનપત્ર ઈ. એ. વેપ,પા.૨૦૯) ૪ સાધારણ દાન સાથે નાત અપાતા ચેકસ હકા સહિત પ્રદેય દાન હોય છે. પ ઢોરોને ચરવા માટેની જગ્યા (સરખાવા મરાડી શબ્દ ગાયાન)
"Aho Shrut Gyanam"