________________
નં૫૬ વળામાંથી મળેલાં શીલાદિત્ય ૧ લાનાં તામ્રપત્રો
ગુ. સં. ૨૭ ઈ. સ. ઈ. સ. ૧૯૩૦ માં વલભીમાંથી મળેલાં પાંચ તામ્રપત્રો પૈકીનું આ એક છે. તે શીલાદિત્ય ૧ લાના સમયનું ગુ. સં. ૨૮૭ ના વર્ષનું છે,
વંશાવલિ–ભટાર્કના વંશમાં ગુહસેન જન્મ્યા હતા. તેને દીકરે ધરસેન બીજે, તેને દીકર શીલાદિત્ય હતું, જેનું બીજું નામ ધર્માદિત્ય પણ હતું.
દાનવિભાગ–ઘાસર પ્રાંતમાં આવેલા નિષ્ણુડ ગામનું દાન કરેલ છે. પાન યક્ષસુર વિહારમાં રહેલી ભિક્ષીઓના સંઘને કપડાં, ખોરાક અને દવા માટે તેમ જ ભગવાન બુદ્ધની પૂજા નિમિત્તે જોઈતાં ચંદન, ધૂપ, પુષ્પ માટે અને વિહારના ત્રુટક ભાગેના જીર્ણોદ્ધાર માટે આપવામાં આવેલ છે.
નેટમાત્ર. ગ. હી, એઝા.
"Aho Shrut Gyanam"