________________
નં. ૪૮ ઘરસેન ૨ જાનાં બે તામ્રપા આ બે પતરાંઓની સપાટીમાં કેટલાંક ન્હાનાં કાણું પડેલાં છે. તે બહુ જ પાતળાં હોવાથી તરત ભાંગી જાય એવાં છે. દરેક પતરાને જમણી બાજુને ભાગ ભાંગી ગયું છે.
દરેક પતરૂં લગભગ ૧૨૮”માપનું છે. તેના દરેકના ઉપર ૧૭ પંક્તિઓ લખેલી છે.
પહેલા પતરાના જે ભાગ ઉપર દાન આપવાનું સ્થળ આપ્યું છે તે ભાગ વાંચી શકાય તે નથી.
જેકે ભાંગી ગયેલા ભાગ સાથે દાન આપનાર રાજાનું નામ પણ ગયું છે, તે પણ ૨૧ અને રરમી પંક્તિઓ ઉપરથી ચેખું જણાય છે કે ધરસેન ૨ જાએ આ દાન આપ્યું હતું. તે દાન લેનાર વલભીને કોઈ બૌદ્ધ મઠ હતો.
તે મને આપેલી મિલક્તની વિગત આપણને મળી શકી નથી, પરંતુ તે હરિયાણક નામના ગામડામાં આવી હશે એવું જણાય છે.
ૌદ્ધ હાનેના હેત મુજબ, આ દાનને ઉદશ પણ બુદ્ધોની પૂજા, મઠમાં રહેનારને માટે રહેવા ખાવાની સગવડ, તથા મઠનાં સમારકામ વિગેરે માટે ખર્ચ કરવાને હતે.
આ દાનપત્રમાં સંધાએલા કેટલાક અધિકારીઓ નીચે પ્રમાણે છે-આયુક્તક, વિનિયુતક, મહાર, ચાટ, ભટ તથા યુવાષિકરણિક
આ દાનપત્રને અમલ કરનાર અધિકારી, દૂતક શીલાદિત્ય હતે. લેખકનું નામ નાશ પામ્યું છે. પણ તેને લગાડવામાં આવેલાં વિશેષ ઉપરથી જણાય છે કે તે પ્રવસેન ૨ જાનાં ઘણું ખરાં દાનપત્રને લેખક, દ્ધિવિરપતિ સ્કન્દ ભટ પિતે જ હતો.
કમનશીબે તારીખવાળે પતરાંને ભાગ ખેલાઈ ગયો છે. પરંતુ એટલું કહી શકાય છે કે આ દાનપત્ર તે રાજાના રાજ્યના અંતકાળનું છે. કારણ કે લેખક એક જ છે, છતાં સૂતક સંવત ર૫ર નાં બધાં દાનપત્રોમાં ચિબિંર છે. જ્યારે આ દાનપત્રમાં છે તે પ્રમાણે, ૨૬૯ અને ર૭૦નાં દાનપત્રોમાં કુતક શીલાદિત્ય છે. બીજી ધરસેન ૨ જાનાં આરંભકાળનાં દાનપત્રોમાં પિતે સામંતનો ઈલ્કાબ કવચિત જ ધારણ કરે છે.
પરંતુ છેવટનાં દાનપત્રોમાં તે મહાસામંતને ઈલકાબ હંમેશાં ધારણ કરે છે. આ દાનપત્રમાં કઈ પણું ઈલ્કાબ ધારણ કરેલો જણાતો નથી. એટલે, આ દાનપત્ર સં. ૨પર પછીનું પરંતુ સં. ૨૬૯ પહેલાંનું હેવા સંભવ છે.
જ છે, બા. . એ સે. ન્ય, સી, લે, ૧ ૫. સનર છે. બી. ફિરાર
"Aho Shrut Gyanam"