________________
ને ૩૪
ગુહુસેનનું વળાનુ` તામ્રપત્ર
વલભી સંવત ૨૪૬ માધ વિદે
આ તામ્રપત્ર પ્રથમ પ્રેફ્સર ખુલ્હેર ઇન્ડીયન એન્ટિકવેરી વેા. ૪ (૧૮૭૫ ) પા ૧૭૪ મે પ્રસિદ્ધ કર્યું હતું. અને પ્રોફેસર કિલ્હાર્નના લિસ્ટ એક નાધર્ન ઇન્સ્ક્રિપ્શન્સ ( ઉપરનું વે. ૫ )માં ન૦ ૪૬૫ તરીકે નોંધાયેલું છે. તે કાઠિઆવાડમાં વળામાં અગર તેની નજદિકમાં જડયું હતું અને તે શહેરના કારભારીએ એમ્બે ઇન્ફન્ટ્રીની ૨૬ મી ૧૦મેન્ટના લેફટનન્ટ એફ. બી. પીલને આપ્યું હતું. તેની પાસેથીખાના હાથમાં ગયું, અને ૧૮૯૦ માં બ્રિટિશ સુઝીયમના ટ્રસ્ટીઓને વેચવામાં આવ્યું હતું. હાલ ત્યાં ડીપાર્ટ મેન્ટ એક્ એ. પી. છુ અને મેન્યુ. માં રાખેલું છે, અને “એરિએન્ટલ ચાર્ટર્સ નં૦ ૪૩” તરીકે નોંધાયેલું છે. તેને અને તેટલું સાફ કરી, તથા બુદ્ધુરના પાઠ સાથે સરખાવીને, હવે હું સુધારેલે, પ્રતિલેખ તથા પ્રતિકૃતિ આપુ છું.
લેખ ત્રાંબાના ચાખંડા પતરા ઉપર છે. . આ પતરૂં અખંડ હતું ત્યારે ” પહેાળું અને ” ઉંચું હતું. જ્યારે મુહુરને મળ્યું ત્યારે તેને ખૂણાઓમાં કેટલુંક નુકસાન થયેલું હતું. આ પ્રતિકૃતિ ને ખુલ્હેરના પાઠની સરખામણી કરવાથી દેખાય છે કે ૧૮૭૫ અને ૧૮૯૦ ના સમયમાં થાડા કડાએ કાંઠા ઉપરથી પણ નાશ પામ્યા હતા. પતરાના બાકીના ભાગસુરક્ષિત સ્થિતિમાં છે. લિપિ તે સમયની શુદ્ધ ગુપ્ત લખેલી છે, અને જિન્હામૂલીય તથા ઉપમાનીય અન્ને દેખાડે છે. હંમેશ મુજમના બે ખેાધક ફ્લેાકેા સિવાય લેખ સંસ્કૃત ગદ્યમાં લખેલે છે.
વલભીના ઝુહુસેનના લેખના ઉત્તરાર્ધ અને અંતને ભાગ આ પતરામાં છે. તે જ સમયના બીજા લેખે ઉપરથી જણાય છે તેમ આ લેખમાં દુડ્ડાએ સ્થાપેલ ઐદ્ધ મઠના પેષણ માટે દાનમાં આપેલા પાસેના ગામની હકીકત છે. સંવત્ ૨૪૬ એટલે ગુપ્ત સંવત અથવા વલભી સંવત્ ૨૪૬૨ ના માઘ કૃષ્ણપક્ષમાં મંત્રિ સ્કંદભદ્રે આ લેખ લખ્યા હતા.
બતાવેલાં ખીજા કોઇ સ્થળે ઓળખી
વલા..એટલે હાલનું વળ-સિવાય તેમાં
શકાતાં નથી.
''
૧ એ, ઈ. વી. ૧૩ મા. ૩૮, લાયાનેલ ડી. મારને.
૨ જીતુર્ આ તિથિ ૨૬૬ વાંચે છે, પરંતુ તેર્ધા સુધારે કિલ્હનના લિસ્ટમાં કરવામાં આવ્યા હતા.
ܕ ܕ
"Aho Shrut Gyanam"