________________
ન ૩૩
ગૃહસૈનનાં તામ્રપત્રા
સંવત રૐ શ્રાવણ સુ. ?
આ તામ્રપત્ર ઈંડીયન એન્ટીકવેરીના તંત્રી તરફથી મળેલાં હતાં. તેનું માપ ૧૧૮ ૯ ઇંચ ×૭.૭ ઈંચ છે. સીલ અને કડી ઝુમ થએલાં છે. કાટથી પતરાં ખવાઇ ગયેલાં છે અને બીજું વધુ પડતું ખંડિત છે. શુહુસૈનનાં બીજાં પ્રસિદ્ધ થયેલાં પતરાંમાંના મારથી આ પતરાંમાંના અક્ષર હું જૂદા છે તેએ વધુ રહેાટા અને સુવ્યક્ત છે અને ધ્રુવસેન ૧ લાના પતરામાંના અક્ષરાની ઢઅને વધુ મળતા આવે છે.
દાન આપ્યાનું સ્થળ લખેલું નથી અને સ્વસ્તિ શબ્દ લખેલે નથી, એ એ બાબતમાં {ીજાં ખધાં વલભી તામ્રપત્રથી આ પતરાં જુદાં પડે છે.
વંશાવળી પણ ખીજાં પતરાંનાથી ખ઼ુદી છે અને ગ્રુહસેનનું વર્ણન તદ્દન નવું છે. તે નીચે મુજબ છે:
તેની પછી ધ્રુવસેન રાજ કરે છે. તેના પગે પ્રણામ કરીને અંધાં પાપ જેણે ધોઈ નાંખ્યા છે, પેાતાના દુશ્મનાનાં લશ્કાને હરાવવાથી જે કૃષ્ણ જેવા છે, શુદ્ધ અને કિંમતી રત્નાથી ભરપૂર હાઇને જે સમુદ્ર જેવા છે, બધાં મનુષ્યની દૃષ્ટિએ નેહર હાવાથી જે ચંદ્રના જેવા છે એવે પરમ માહેશ્વર શ્રીમહારાજ ગુહુસેન
...
૬ ૪, ગે. વા. ૭ પા ૬૬ ડૉ. છે. મુલર.
445
વળી એ પણુ ગુંચવાડાભરેલું છે કે ગુહનસેના પેાતાના પિતા ધરપટ્ટનું નામ વંશાવળીમાં નથી અને ધ્રુવસેન ૧ લા પછી તરત જ પોતાનું વર્ણન આવે છે. વધુ આશ્ચય તે એ છે કે તેના પછી શુહુસેનના દીકરાનાં શાસનપત્રમાં ધરપટ્ટનું વર્ણન છે અને તેને મહારાજાનેા ઇલ્કામ આપેલ છે તેથી તે ગાદી ઉપર આવેલા હોવા જોઇએ. આના સમાધાન તરીકે કદાચ સંભવ છે કે પરપટ્ટે બહુ જ ચેડો સમય રાજ્ય કર્યું હાય, જેથી વંશાવળીમાં તેનું વર્ણન અહુ જરૂરનું લાગ્યું નહીં હાય. ચ્યા દાનની સાલ ૨૪૦ ઉપયોગી છે, કારણુ ધ્રુવસેન ૧ લા અને ગ્રુહસેન વચ્ચેના સમય ૬ વસ ટુંકે થાય છે.
"Aho Shrut Gyanam"
...
ધ્રુવસેન ૧ લાની એનની દીકરી દુઠ્ઠાએ વલભીમાં સ્થાપેલ વિદ્વારમાં રહેતા ઔદ્ધ શ્રમણેને દાન આપવામાં આવેલ છે. આ વિહાર બીજા ઘણુા લેખમાં વર્ણવેલ છે. દાનમાં આપેલા ગામનું નામ નષ્ટ થયું છે. ઐદ્ધ ધર્મનાં બીજા દાન માફક આ દાન આપવાના ઉદ્દેશ પણ નીચે મુજબ છે. વિહારને જીણુંાદ્ધાર, શ્રમણેને અન્ન વસ્ર ઇત્યાદિ, બુદ્ધની પૂજા માટેની સામગ્રી વિગેરે. ઉપરાંત સદ્ધર્મનાં પુસ્તકાની ( ખરીદી ), એ એક નવે ઉદ્દેશ આમાં છે. વિહારમાં પુસ્તકાલયનું અસ્તિત્વ આનાથી પુરવાર થાય છે.