________________
गुजरातना ऐतिहासिक लेख
૧૦ ૩૨
ધ્રુવસેન ૧ લાનું પહેલું પતરો
આ પતરાની બધી બાજીમેએ થતું નુકશાન થયેલું છે. તેનું માપ ૧૧૬” છે. અક્ષરે જોકે તદ્દન સીધી પક્તિમાં નથી તેપણુ ચેખા અને છૂટા છૂટા કતરેલા છે. સરતચૂકને લીધે કેતરનારે કાઈ કંઈ વખતે શબ્દની વચ્ચેના એક અથવા વધારે અક્ષર કાતો નથી.
,0
દાન લેનારનું નામ તેમાં નથી. પશુ છેલ્લી બે પંક્તિએપરથી જણાય છે કે તે ધ્રુવસેન ૧ લાનું દાનપત્ર છે, પતરાના શબ્દોપરથી દેખાય છે કે તે રાજાનાં પ્રથમ દાનાપૈકીનું આ એક છે.
૧ જરનલ બૅ. બ્રા. ૐ. એ. સા. ન્યુ. સી. યાં. ૧ હું પા. ૨૦ ડી, ૮ દસ્કર
"Aho Shrut Gyanam"