________________
૫૫. શ્રીપાળરાજા જ્યાં મદનમંજરીને પરણ્યા હતા ત્યાં મૂળનાયક .................... ભગવાન છે.
(મહાવીર સ્વામી, મુનિસુવ્રતસ્વામી, વાસુપૂજ્યસ્વામી) પ૬, કચ્છની પંચતિર્થીમાં ............ તીર્થમાં નવા શિખરોવાળું જિનાલય છે.
(જખી, તેરા, નળીયા) ૫૭. કરચ્છની પંચતિર્થીમાં ................ તીર્થમાં વિશાળ સોળ
શિખર તથા ૧૪ મંડપોવાળું જિનાલય છે. (જખી, તેરા, નળીયા) ૫૮. કચ્છની પંચતીર્થીમાં ....................... તીર્થમાં એક જ કોટમાં નવ મંદિરોની ટૂંકો છે.
(જખી, તેરા, નળીયા) ૫૯. દાનવીર જગડુશાની જન્મભૂમિ ..........., તીર્થમાં મહાવીરસ્વામી
ભગવાનનું જિનાલય છે. (પાવાપુરી, ભદ્રેશ્વર, પાનસર) ૬૦. ભીલડીયાજી તીર્થમાં મહાપ્રભાવશાળી .......
શાળી ........................... પ્રભુ મૂળનાયક છે.
(શાંતિનાથ, મહાવીર, વાર્થ) ૬૧. કુલપાકજી તીર્થમાં .................... ભગવાન છે.
(રત્નમયસ્વામી, માણિક્યસ્વામી, જીવિતસ્વામી) ૬૨. સાચોર (સત્યપુરી) તીર્થમાં મૂળનાયક ..................
ભગવાન છે. (પાર્શ્વનાથ, શાંતિનાથ, મહાવીરસ્વામી) ૬૩. માતરતીર્થમાં ............... ભગવાન બિરાજે છે.
(ધર્મનાથ, સુમતિનાથ, કુંથુનાથ) ૬૪, પ્રાચીન જ્ઞાનભંડાર .................... તીર્થમાં સચવાયેલ છે,
(કુલપાકજી, જેસલમેર, જીરાવાલા) } ૬૫. ગિરનાર તીર્થ ................. તરીકે ઓળખાતું નથી,
(ઉજ્જયંતગિરિ, રૈવતગિરિ, તાલધ્વજગિરિ) ૬૬. રાણકપુર તીર્થના જિનાલયમાં
.. થાંભલા
(૧૪૪૪, ૧૪૨૪, ૧૪૨૦) ૬૭. ઉપરીચાળા તીર્થમાં ................. ભગવાન મૂળનાયક છે.
(શાંતિનાથ, પાર્શ્વનાથ, આદેશ્વર) ૬૮. ઘાણેરાવમાં .............. મહાવીરભગવાન છે.
રિાતા, મૂછાળા, જીવિતસ્વામી)
* * * * *
* * * * * * * * * *
* *
૯૫