________________
મૂકી.
૯૨.
..
૯૧. મહાસતી ................... ને સાસુએ કુલટા માનીને કાઢી
(સીતા, અંજના, સુલસા) ......... એ કડવી તુંબડીનું શાક ધર્મરચિ અણગારને વહોરાવ્યું.
(નાગશ્રી, સોમશ્રી, જયશ્રી) ૩. રાજ્યની લાલસાથી ..................... ભાઇની સાથે યુદ્ધ કર્યું.
(ભરત, રામે, મણિરથે) ૯૪. ................. એ પોતાની બહેનની સામે નાચવું પડયું.
(સણા, મયણાસુંદરી, સુરસુંદરી) ૫. ભાઇ ....................... ના કાળધર્મમાં બહેન સાથ્વી નિમિત્ત બની ગઇ.
(સ્થૂલિભદ્ર, શ્રીયક, શકટાલ) ૯૬. વિષયસુખની લાલસાથી ........................ ભાઇને મારી નાંખ્યો.
(ભરત, રામ, મણિરથે) ૭. પિતાના મોતમાં પુત્ર ................. નિમિત્ત બન્યો.
(સ્થૂલિભદ્ર, શ્રીયક, શકટાળ) ૯૮. ...... ને લઈ જવા આવેલા શ્રેણિકે તેના બદલે ચેલ્લણાને
લઈ જઈને તેની સાથે લગ્ન કર્યા. (જ્યેષ્ઠા, સુજચેષ્ઠા રુકિમણી) ૯૯. ચંપાનગરીના દરવાજા સતી ............... એ શીલના પ્રભાવે ખોલ્યા.
અંજના, કલાવતી, સુભદ્રા) ૧૦૦. પૂર્વના ......... તરીકેના ભવમાં મુનિને કલંક દેવાના કારણે મહાસતી સીતાજી ઉપર કલંક આવ્યું.
(લક્ષ્મીવતી, કનકોદરી, વેગવતી) પૂર્વભવમાં બાર ઘડી સુધી જૈન સાધુને દુઃખ આપ્યું તેથી મહાસતી દમયંતીને બાર વર્ષનો પતિ સાથે વિયોગ થયો.
* ખમાવવા આવેલા ભાઈ મરુભૂતિને સગાભાઈ કમઠ શિલાથી મારી નાંખ્યો.
જરાકુમારે પોતાના ભાઈ શ્રીકૃષ્ણને હરણ સમજીને તીરથી વીંધી નાંખ્યા.