________________
૭૯. પ૦૦ શિષ્યોના ગુરુ ............ કમરપટ્ટાની આસક્તિના કારણે
અનાર્યદેશમાં જન્મ્યા. (ચંડકૌશિક, સુમંગલાચાર્ય, સ્કંદસૂરિ) ૮૦. .............. સૂરિજીને બૌદ્ધભિખુઓને તળી નાખવાનું મન થયું.
(હેમચંદ્ર, હરિભદ્ર, યશોભદ્ર) ૮૧, .................... સાધ્વીને ભગવાન માટે વિચિત્ર વિચાર આવ્યો.
(રુકિમ, લક્ષ્મણા, બ્રાહ્મી) | ૮૨, રૂપકોશાના સુખને મેળવવા ............... મુનિ ચોમાસામાં પણ રત્નકંબલ લેવા નેપાળ ગયા.
(કુવાકાંઠાવાસી, સર્પબીલવાસી, સિંહગુફાવાસ) ૮૩. ...................... મુનિને પોતાની લબ્ધિથી ગોચરી મળતી નહોતી.
(ધન્ના, શાલિભદ્ર, ઢંઢણ) ૮૪, શીલવાન
... શેઠ ઉપર પણ કલંક આવ્યું.
(પ્રિયદર્શન, કર્માશા, સુદર્શન) ........ બાળસાધુને તમાચો માર્યો.
(વસ્તુપાળે, શૂરપાળે, અજયપાળે) ................... રાજાએ સરસ્વતીશ્રી સાધ્વીજીનું અપહરણ
(પુષ્યમિત્ર, નંદ, ગર્ભભિલ્લ)
કવિએ રચેલું કાવ્ય ભોજ રાજાએ બાળી નાખ્યું.
(માઘ, મયૂર, ધનપાળ) ૮૮. .................... આચાર્યે પોતાના શિષ્યને લાકડીનો માર માર્યો.
(ચંડકૌશિક, ચંડદ્ર, ચંડકેતુ) ૮૯. નટીને મેળવવા ................ પોતાનું કુલ છોડયું.
(ચિલાતીપુત્રે, યુગબાહુએ, ઇલાચીકુમારે) ને સગાપુત્ર સાથે વિષયસુખ ભોગવવાનું
(સ્નેહલક્ષ્મી, કામલક્ષ્મી, ધનલક્ષ્મી)
.
.
.
.
.
.
.
.
થયું.
CE