________________
૭૩. પરમાત્માના વચન ઉપર સંપૂર્ણ શ્રદ્ધા રાખવી તે.............છે.
( દર્શન, જ્ઞાન, ચારિત્ર) ૭૪. પરમાત્માના વચનનું આચરણ કરવું તે .................. છે.
(દર્શન, જ્ઞાન, ચારિત્ર) ૭૫. જ્ઞાન અને ચારિત્રનું મૂળ ................. છે.
(તપ, દર્શન, માનવજીવન) ૭૬. સિદ્ધચકના અધિષ્ઠાયક દેવી ....................... છે.
(પદ્માવતી, ચક્રેશ્વરી, સિદ્ધાયિકા) ૭૭. સિદ્ધચક્ર પૂજનમાં સૌ પ્રથમ.................નું પૂજન કરાય છે.
(નવપદજી, અધિષ્ઠાયક, ક્ષેત્રપાળ) ૭૮, સિદ્ધચક્રજીના...................... ભેદો છે. (૧૦૮,૩૪૬,૮૮) ૭૯. સિદ્ધચક્રજીની આરાધનામાં રોજ ................. વાર પડીલેહણ કરવાનું હોય છે.
(૧,૨,૩) ૮૦. સિદ્ધચક્રનો ઉદ્ધાર...................... પૂર્વમાંથી કરવામાં આવ્યો છે.
(મંત્રપ્રવાદ, પ્રત્યાખ્યાનપ્રવાદ, વિદ્યાપ્રવાહ) ૮૧, ચારિત્રધર્મ મુખ્યત્વે ........ પ્રકારનો છે, (બે, ત્રણ, પાંચ) ૮૨. પારણાના દિવસે .................. સાથિયા, ખમાસમણ,
કાઉસ્સગ્ગ વગેરે કરવાના છે. (૧૨-૧૨, ૯-૯, ૮૧-૮૧) ૮૩. એક કાળચક્રમાં
... અરિહંત ભગવંતો ભરતક્ષેત્રમાં થાય છે.
(૨૪, ૪૮, ૯૬) ૮૪. મહાવિદેહક્ષેત્રમાં હાલ ................ અરિહંત ભગવંતો વિયરી રહ્યા છે.
(૪, ૨૦, ૨૪) ૮૫. એકી સાથે વધુમાં હાલ ................... અરિહંત ભગવંતો વિચરતા હોય છે.
(૨૪, ૧૦૦૮, ૧૭૦) ૮૬. સિદ્ધચક્ર પૂજનમાં
લબ્ધિપદનું પૂજન આવે છે.
(૧૬, ૪૮, ૧૦૮). ૮૭. સિદ્ધચક્ર પૂજનમાં ...
વિદ્યાદેવીનું પૂજન આવે
(૧૬, ૪૮, ૧૦૮)
.
.
.
.
.
.
.
.
.
.
.
.
૨
(૭
૪