________________
૮૦. ખાવાની આસક્તિના કારણે ...................... મુનિ રાત્રે પણ સિંહકેસરીયા લાડુ વહોરવા નીકળી પડયા.
(નયશીલ, સુવ્રત, મંગુ) ૮િ૧. શત્રુંજયના આદેશ્વરદાદાની પ્રતિમા નિર્વિને ઘડાય તે માટે બે મુનિઓએ .................... મહિનાના ઉપવાસ કર્યા હતા.
(એકેક, છ-છ, બાર-બાર) ૮૨. પ્રભુ મહાવીર દેવે .............. છઠ્ઠ કર્યા હતા.
(૨૫, ૨૨૯, ૨૩૦) ૮૩. પ્રભુ મહાવીરે સાડા બાર વર્ષના સાધનાકાળમાં ....... દિવસ સિવાય રોજ ચોવિહારા ઉપવાસ કર્યા હતા. (૩૬૦, ૩૪૯, ૨૪૯)
........ ના પ્રભાવે ગોશાળો સમ્યગ્દર્શન પામીને બારમા દેવલોર્ક પહોંચ્યો. (ઉપવાસ, પશ્ચાત્તાપ, અનશન ૮૫. ગમે તેટલું દૂધ-ઘી ખાવા છતાં સ્વાધ્યાયના કારણે ........
મુનિ સદા દૂબળા રહેતા હતા (પુષ્યમિત્ર, શોભન, મેઘ) ૮૬. સ્વાધ્યાયમાં લીન .................... મુનિ ગોચરીમાં પથરો. વહોરીને આવ્યા.
(પુષ્યમિત્ર શોભન, મેઘ) ૮૭. સક્લચંદ્રજી મહારાજે કાયોત્સર્ગમાં .................... પૂજાની
રચના કરી હતી, (પંચકલ્યાણકની, સત્તરભેદી, અષ્ટાપદજીની) નીચેના વાકયની સામે ‘ઉચિત’ કે ‘અનુચિત' જે યોગ્ય હોય તે લખો. ૮૮. હાર્દિક નવકારશીથી ઓછું પચ્ચકખાણ ક્યારે ય કરતો નથી. ૮૯. સમકિત સૂર્યાસ્ત થતાં પહેલા રોજ યોવિહારનું પચ્ચખાણ
લે છે. 6. વસંતકાકા રોજ સવારે પ્રતિક્રમણમાં, પછી દેરાસરમાં અને ત્યારબાદ ઉપાશ્રયમાં ગુરૂમહારાજ પાસે પચ્ચખાણ
છે. ૯૧. અમીત નવકારશીનું પચ્ચખાણ લીધા વિના નવ વાગે ઊઠીને
બ્રશ કરે છે.