________________
૪૭. શાસ્ત્રોમાં સામાયિક................. પ્રકારના જણાવ્યા છે.
(એક, ચાર, આઠ) |૪૮. સર્વજીવો પ્રત્યે કરુણાભાવ રાખવો તે .......... સામાયિક છે.
( સમભાવ, સમયિક, સમવાદ) ૪૯. જેટલો સમય ભણે, વ્યાખ્યાન સાંભળે કે સ્વાધ્યાય કરે
તે........... સામાયિક છે. (સમ્યકત્વ, ચુત, દેશવિરતિ) ૫૦. ચિલાતીપુત્ર ................... સામાયિકનું સુંદર દષ્ટાંત છે.
(પ્રત્યાખ્યાન, સમાસ, સમયિક) ૫૧. રાગદ્વેષને છોડી સત્યવચન જ ઉચ્ચારવું તે ................... સામાયિક છે.
(સમભાવ, સમવાદ, સમયિક) ૫૨. ઇલાચીકુમારનું દૃષ્ટાંત .................... સામાયિકને જણાવવા માટે છે.
(સમવાદ, સમયિક, પરિજ્ઞા) ૫૩. થોડાં શબ્દોમાં દ્વાદશાંગીના ઘણા ભાવને તરત ગ્રહણ કરી
લેવા તે.......... સામાયિક. (પરિજ્ઞા, અનવધ, સંક્ષેપ) ૫૪. તેટલીપુત્રનું દષ્ટાંત ................ સામાયિકને જણાવે છે.
(પરિજ્ઞા, પ્રત્યાખ્યાન, અનવધ) પપ. સમભાવ સામાયિકના ભાવને પુષ્ટ કરવા........નું દષ્ટાંત
પ્રચલિત છે. (ધર્મ રૂચિ અણગાર, દમદંત મુનિ, મેતારક મુનિ) ૫૬. સુદેવ – ગુરુ - સુધર્મ ઉપર નિશ્ચલ શ્રદ્ધા છે..........
સામાયિક છે. (સમ્યત્ત્વ, સર્વવિરતિ, દેશવિરતિ) ૫૭. સાધુ ભગવંતોને.................... સામાયિક હોય છે.
(સખ્યત્ત્વ, સર્વવિરતિ, દેશવિરતિ) ૫૮. સમવાદ સામાયિકને જણાવવા...........................નું દૃષ્ટાંત
અપાય છે. (ઇલાચી કુમાર, મેતારજ મુનિ, કાલક્રાચાર્ય) પ૯. ............... સામાયિક વિનાના બાકીના સામાયિકની
ખાસ કિંમત નથી. ૬૦. બે ઘડીનું જે સામાયિક કરાય છે, તે ........
સામાયિક કહેવાય (સમ્યક્ત, શ્રત, દેશવિરતિ)