________________
૭૦. સ્તુતિ બોલતી વખતે બે હાથ .................... મુદ્રામાં રાખવા.
(યોગ, મુક્તાસુક્તિ, જિન) ૭૧. ચૈત્યવંદન કરતી વખતે વચનથી ................ બોલાવા જોઇએ.
(મિત્રોને, સુત્રો, બાળકોને) ૭૨. પ્રભુની પૂજા માટે ................ ફૂલો જોઇએ.
(શોભા માટેના, સુગંધી, કાગળના) ૭૩. ચૈત્યવંદન કરતી વખતે .................. દિશામાં જોવાનો
ત્યાગ કરવો જોઇએ. (ત્રણ, ભગવાનની, સામેની | ૭૪. પુષ્પપૂજા કરતી વખતે પુષ્પની સુગંધ અને સૌંદર્યની જેમ આપણે
સદાચારની સુગંધ અને ... ... ના સૌંદર્યને ઇચ્છવાનું છે.
(શરીર, સુકૃત, વાળ) ૭૫, પ્રભુનો પ્રક્ષાલ કરવાથી ................... રાજાનો કોઢ મટી ગયો હતો.
(મલ્હાદન, શ્રેણીક, કૃષ્ણ) | ૭૬. ................ ને કાબૂમાં લેવા સૂત્રોના અર્થનું ચિંતન કરવું જોઇએ,
(વચન, કાયા, મન) { ૭૭. ધૂપપૂજાની ધૂપઘટાઓ ચાલુ રહે ત્યાં સુધી અવિચલિત રીતે
કાઉસ્સગ્ન કરનાર વિનયંધરને દેવોએ .................. મણિ ભેટ આપ્યો.
(જલકાન, પારસ, વિષહર) ૭૮. પરમાત્માની ... અવસ્થાઓનું ચિંતન કરવું જોઇએ. (૧, ૨, ૩) ૭૯. કેવળજ્ઞાન પામ્યા પહેલાની ભગવાનની અવસ્થાને
અવસ્થા કહેવાય છે. (પદથ, રૂપાતીત, પિંડસ્થ) ૮૦. પ્રણિધાન સૂત્રો ................ મુદ્રામાં બોલવાના હોય છે.
(યોગ, મુક્તાસુક્તિ, જિન) નીચેના વાક્યોની સામે “ઉચિત” કે “અનુચિત”, જે યોગ્ય હોય તે લખો. ૮૧. શ્યામે સોયથી વીંધીને ફૂલોનો હાર બનાવી પુષ્પપૂજા કરી. ૮૨. મયંકે પદ્માવતીદેવીની નવ અંગે પૂજા કરી. ૮૩. જનકે પ્રક્ષાલ કરતાં ભગવાનને કળશ ન અડે તેની કાળજી
રાખી.