________________
(અ) કર્માશાએ (બ) ચક્રવર્તીએ (ક) કારીગરોએ (ડ) રાજાએ. કયા ભગવાનની માતા પુત્રના વિરહથી ૧૦૦૦ વર્ષ સુધી રડી ન હતી ?
(અ)મહાવીર સ્વામીની (બ) પાર્શ્વનાથની (ક) શાંતિનાથની
(ડ) આદિનાથની.
૮૫. પાણી ઉકાળીને તેને ઠારવા શેનો ઉપયોગ ન કરી શકાય ? (અ) પંખાનો (અ) ફ્રીઝનો (ક) એરકંડીશનનો (ડ) કુદરતી પવનો
૮૪.
પ્ર. ૧૦ નીચેનો શબ્દ પુસ્તિકામાં જે વાકયમાં આવતો હોય તે આખું વાક્ય જવાબપત્રમાં લખો.
૮૬. નાશવંત ૮૭. ઉણોદરી ૮૮. પક્ષપાતી ૮૯. મનોવાંછિત ૯૦, અઢારીયું
પ્ર. ૧૧ નીચેનામાંથી કોઈપણ બે વિષય પર બાર-બાર લીટીમાં નિબંધ
તમારા શબ્દોમાં જવાબપત્રની પાછળ લખો.
(૮)
(૧) ભક્ષ્યાભક્ષ્ય વિવેક
(૨) પરીક્ષાને વધુ સફળ બનાવવા સૂચનો
(૩) જૈન ધર્મનો ભવ્ય ઇતિહાસ
(૪) પરીક્ષાથી લોકોને થયેલા ફાયદા-ગેરફાયદા.
{h}
જ્ઞૌનદીપક પ્રગટાવો ભાગ-૧ તથા ભાગ-૨માં જવાબો સહિત જુદા જુદા વિષયના ૧૬-૧૬ પ્રશ્નપત્રો છે. તે દરેકની ૭૦૦૦૭૦૦૦ પુસ્તિકાઓ બહાર પડી છે. સમગ્ર ભારતભરમાં તે પુસ્તિકાઓની જે OPEN BOOK EXAM.લેવાઈ હતી, તેના પ્રશ્નપત્રો પેપર-૧૭-૧૮,૧૯ અને ૨૦ તરીકે મૂકવામાં આવ્યા છે. બંને પરીક્ષામાં હજારોની સંખ્યામાં પરીક્ષાર્થીઓએ લાભ લીધો છે.
૧૨૯