________________
૫૩. શૈષવતીના પિતાના સસરાનું નામ શું હતું ? ૫૪. ફા. વદ-૮ મના જેમનો જન્મ થયો હતો, તેઓ કયા નક્ષત્રમાં
મોક્ષે ગયા ? ૫૫. નિર્વાણ સમયે જેમને માસક્ષમણનો તપ હતો. તેમનું લંછન શું
હતું?
પ્ર.૭ નીચેના પ્રશ્નોના જવાબ આપો. ૫૬. નેમીનાથ ભગવાનના નિર્વાણ પછી કેટલા વર્ષે મહાવીરસ્વામી
મોક્ષે ગયા ? ૫૭. વાત્સલ્ય ગુણને જણાવવા કોનું લોહી સફેદ વર્ણનું હોય છે ? ૫૮. શત્રુંજયમાં સાત દ્રમનું દાન કરનાર કોણ હતો ? ૫૯. જ્યારે અભિગ્રહ કર્યો ત્યારે પ્રભુવીર કોના પેટમાં હતા ? ૬૦. સૌથી ઓછા સમયનું શાસન જે ભગવાનનું હતું, તે ભગવાને
કેટલા જણની સાથે દીક્ષા લીધી હતી ? પ્ર.૮ બાકીના ત્રણ શબ્દો સાથે સંબંધ ન ધરાવતો શબ્દ લખો. (૧૦) ૬૧. દયા ઔચિત્ય અનુકંપા વાત્સલ્ય ૬૨. તિલક ખેશ ચરવળ ઓઘો ૬૩. પ્રણામ જય જિનેન્દ્ર હેલો મથએણ વંદામિ ૬૪. ૩
૬૫ ૧૧ ૩૭ ૬૫. ૩૨
૧૦ ૨૪ ૬૬. ચૈત્ય પરિપાટી દેવદ્રવ્યવૃદ્ધિ ઉપસર્ગ પૌષધ ૬૭, ગુણસાગર દ્રાવિડ અષાઢાભૂતિ મરુદેવા ૬૮. અમરકુમાર સુદર્શન શેઠ શીવકુમાર જિનચંદ્રસૂરિ ૬૯. મૃગાવતીજી બાષભદેવ મરુદેવા ચંદનબાળા ૭૦. ચિત્રા સ્વાતિ વિશાખા અભિજિત પ્ર.૯ નીચેના પ્રશ્નોનો ખોટો જવાબ શોધો.
(૧૦) ૭૧. કઈ આંગળીથી ભગવાનની પૂજા ન કરાય. ?
(૧) તર્જની (૨) મધ્યમા (3) અનામિકા (૪) કનિષ્ઠા.
૧૨
-