________________
૩૬. માનવભવ કેટલા દૃષ્ટાંતે દુર્લભ છે ? ૩૭. મહાવીર સ્વામીની ઊંચાઈ પાર્શ્વનાથ ભગવાનની ઊંચાઈ કરતાં
કેટલા હાથ ઓછી હતી ? ૩૮, આદિનાથ ભગવાન કરતાં પાર્શ્વનાથ ભગવાને કેટલી મુઠ્ઠી
વધારે લોચ કર્યો હતો ? ૩૯. ગુરુદર્શન અને ઉપદેશ શ્રવણ કરવાનો ભંગ કેટલા કાઠીયાઓ
કરે છે ? ૪૦. ત્રણ લોકમાં કેટલાં જિનમંદિરો આવેલાં છે ? ૪૧. કેટલા રૂપિયા ભરીને તમે તમારા ઘરના તમામ સભ્યોનું
જીવન પરિવર્તન કરવા ઘેર બેઠો તત્વજ્ઞાનના ત્રિવાર્ષિક ગ્રાહક
બનશો ? ૪૨ ઝઘડો થતાં ભગવાન પાસે સલાહ લેવા કેટલા જણ ગયા ? ૪૩. ચીલાતપુત્રે કેટલા શબ્દો સાંભળીને કલ્યાણ સાધ્યું ? ૪૪. ૧૦૮ મણકાની કેટલી માળા ગણવાથી પ૪૦૦૦ સાગરોપમ
નરકની અશાતાના પાપ ધોવાય ? ૪૫. શ્રીપાળે ઘવલ શેઠના કેટલાં વહાણો તરાવ્યાં ? પ્ર. ૬ એક શબ્દમાં જવાબ આપો.
(૧૦) ૪૬. જ્યાં સુધી પોતાના પાપનું સ્મરણ થાય ત્યાં સુધી આહાર
પાણીનો ત્યાગ કરનાર કોણ ? ૪૭. શું પ્રાપ્ત કર્યા વિના જીવનને કર્મોનો છેદ થતો નથી ? ૪૮. શું ન થવા દેવા શ્રીખંડની સાથે મગની દાળ વગેરે કઠોળની
કોઈ પણ વસ્તુ ન ખવાય ? ૪૯. ઘોડિયામાં દીક્ષા લેવાની હઠ કોને લાગી હતી ? ૫૦. શ્રાવકના દૈનિક કર્તવ્યોનું વર્ણન શેમાં આવે છે ? ૫૧. પ્રભુ મહાવીરના પોતે જે સગા થાય છે, તેમાં એક અક્ષરનો
ફેરફાર કરવાથી જેનું પોતાનું નામ બને છે, તે કોણ ? પર. ચેડારાજાની બહેનનું નામ શું હતું ?
૧૨૧