________________
૨૮. હાલ ............. આગમો વિદ્યમાન છે. (૮૪, ૩૨, ૪૫) ૨૯. ભગવાને ગણધરોને .................. આપી.
(તત્ત્વનયી, ત્રિપદી, રત્નત્રયી) ૩૦. ગણધરોએ સૌ પ્રથમ ................... ની રચના કરી.
(છેદસૂત્રો, ચૂલિકાસૂત્રો, દ્વાદશાંગી) ૩૧. અત્યંત ગુપ્ત રાખવા યોગ્ય આગમોને .................... કહેવાય.
(છેદસૂત્રો, ચૂલિકાસૂત્રો, દ્વાદશાંગી) ૩૨. દ્વાદશાંગીમાં ............. અંગો આવે છે. (૧૧, ૧૨, ૧૦) ૩૩. હાલ .................... અંગો વિદ્યમાન છે. (૧૧, ૧૨, ૧૦) ૩૪. સૌથી છેલ્લા અંગનું નામ ..................... છે.
(આચારાંગ, ભગવતીસૂત્ર, દષ્ટિવાદ) ૩૫. આગમોમાં .................., પૂર્વો આવે. (૧૦, ૯, ૧૪) ૩૬. પૂર્વોનો સમાવેશ ................... માં થાય છે.
(આચારાંગ, ભગવતીસૂત્ર, દષ્ટિવાદ) ૩૭. પ્રથમ અંગનું નામ ..................... છે.
(આચારાંગ, ભગવતી સૂત્ર, દષ્ટિવાદ) ૩૮. ગૌતમસ્વામીએ પ્રભુ મહાવીરદેવને પૂછેલા ૩૬૦૦૦ સવાલોજવાબો .............. , માં આવે છે.
(આચારાંગ, ભગવતીસૂત્ર, દષ્ટિવાદ) ૩૯. ......... હાલ આપણી પાસે વિદ્યમાન નથી
(આચારાંગ, ભગવતીસૂત્ર, દષ્ટિવાદ) ૪૦. આગમસૂત્રોનો અભ્યાસ કરવા .................... કરવા જોઇએ.
(ઉપવાસ, જોગ, આયંબીલ) ૪૧, જ્ઞાનની આરાધના કરવા .................... દિવેટનો દીવો કરવો જોઇએ.
(૧૦૮, ૧, ૫) ૪૨. જ્ઞાનની આરાધના કરવા ........... . માળા ગણવાની
(૧૦, ૨૦, ૩૦)
(૧૭.