________________
(૮૧) પ્રભુ મહાવીરે બીજી દેશનામાં _ _ બ્રાહ્મણોને દીક્ષા આપી.
(૧૧, ૪૪૦૦, ૪૪૧૧) (૮૨) પ્રભુ મહાવીરનો આત્મા _ મા દેવલોકમાંથી આવ્યો.(૧૦, ૧૨, ૯) (૮૩) પ્રભુ મહાવીરને ૧૧ –––– - હતા. (સાધુઓ, ગણ, ગણધરો) (૮૪) પ્રભુ મહાવીરે બધો તપ - - _ કર્યો હતો.
(તિવિહારો, દુવિહારો, ચઉવિહારો) (૮૫) પ્રભુ મહાવીરની પુત્રીનું નામ.
(પદ્માવતી, દર્શના, અણોજજા) (૮૬) પ્રભુ મહાવીરને _ _ વ્યંતરીએ શીતોપસર્ગ કર્યો હતો.
(ખટપૂતના, કઠપૂતના, સતપૂતના) (૮૭) પ્રભુ મહાવીરને પોતાની શાળામાં ઉભેલા જોઈને_ _ ઘણા લઈને મારવા ગયો હતો.
(લુહાર, ખેડુત, તાપસ) (૮૮) પ્રભુ મહાવીરનો મો ભવ ત્રિપૃષ્ઠ તરીકેનો હતો.(૧૬, ૧૨, ૧૮) (૮૯) પ્રભુ મહાવીરને કુલ ___ _ ભવોમાં દિક્ષા મળી હતી. (૫, ૮, ૯) () પ્રભુ મહાવીરની દોહિત્રીનું નામ – –
(જયા, વિજયા, યશસ્વિની) “અ” વિભાગના નામો લખીને તેની સામે બે વિભાગમાંથી સંબંધ ધરાવતો શબ્દ
લખો. (અ-બ જેડકા જોડે) (અ) (૯૧) શાસન (૯૨) ગણધરોને (૯૩) સંગમ (૯૪) ગૌશાળો (૫) અંગુઠો
(૯૬) કાનમાં ખીલા (૯૩) કેવળજ્ઞાન (૯૮) પંડિત (૯૯) અગ્નિભૂતિ
(૧૦૦) પરલોક (બ) (૧) ઉપસર્ગ(૨) ગોવાળીઓ (૩) બંધ (૪) ત્રિપદી (૫) ઉત્તરાફાલ્ગની (૬)
૨૧૦૦૦ વર્ષ (૭) તેજોલેશ્યા (૮) મેતાર્ય (૯) મેરુકંપન (૧૦) કર્મ
હતું.