________________
(૬૫) પ્રભુ મહાવીર કેવલજ્ઞાન પામ્યા પછી – વર્ષ સુધી કોઈ મોક્ષે ગયું ન હતું.
(૨, ૪, ૫) (૬૬) પ્રભુ મહાવીરના 2 વખતે ઈન્દ્રનું સિંહાસન કંપ્યું ન હતું.
(જન્મ, કેવલજ્ઞાન, ચ્યવન) (૬૭) પ્રભુ મહાવીરના નું નામ સુપાર્શ્વ હતું. પિતા, કાકા, મામા) (૬૮) પ્રભુ મહાવીરને ગૃહસ્થપણામાં -- -– જ્ઞાન હતા. (૩, ૨, ૪) (૬૯) પ્રભુ મહાવીરનો આત્મા દેવલોકમાથી - _ માતાની કુક્ષિમાં આવ્યો હતો.
(ત્રિશલા, કરુણા, દેવાનંદા) (૭૦) પ્રભુ મહાવીરને પહેલો અને છેલ્લો ઉપસર્ગ _ કર્યો હતો.
(ખેડુતે, ગોવાળિયાએ, ગૌશાળાએ) (૭૧) પ્રભુ મહાવીરને
કર્મનો ઉદય ૮૨ દિવસ રહ્યો હતો.
(ઉચ્ચગોત્ર, અંતરાય, નીચગોત્ર) (૭૨) પ્રભુ મહાવીરનું પૂર્વના ભવમાં દેવલોકમાં _ – સાગરોપમનું આયુષ્ય હતું.
(૨૦, ૩૩, ૩૧) (૭૩) પ્રભુ મહાવીરને દીક્ષા વખતનો નો તપ હતો.
(અઠ્ઠમ, માસખમણ, છઠ્ઠ) (૭૪) પ્રભુ મહાવીરના પિતાના કુલ - નામ હતા. (૫, ૨, ૩) (૭૫) પ્રભુ મહાવીરનો આત્મા દેવલોકમાંથી . નગરમાં આવ્યો હતો.
(બ્રાહ્મણ કુંડ, ક્ષત્રિય કુંડ, કુંડનપુર) (૭૬) પ્રભુ મહાવીરની બે માતાઓ પૂર્વ ભવમાં — હતી.
(સાસુ-વહુ, માતા-પુત્રી, દેરાણી-જેઠણી) (૭૭) પ્રભુ મહાવીરે આલંભિકા નગરીમાં, | _ મું ચોમાસુ કર્યું હતું.
(૭, ૮, ૯) (૩૮) પ્રભુ મહાવીરને ચંદનબાળાએ બાકુળા વહોરાવ્યા ત્યારે –
સોનૈયાની વૃષ્ટિ થઈ હતી. (૧રા લાખ૧ કરોડ, ૧૨ કરોડ) (૭૯) પ્રભુ મહાવીરને છદ્મસ્થપણામાં
જ્ઞાન હતા. (૫, ૪,૩) (૮૦) પ્રભુ મહાવીરની માતાના કુલ _____ નામ હતા. (૫, ૨, ૩)
૭પ