________________
જ્ઞાનવૃદ્ધિ અભિયાન પ્રેરકઃ પૂ.પં. શ્રી ચન્દ્રશેખર વિ. મ. સા.ના શિષ્યરત્ન
પૂજ્ય મુનિરાજ શ્રી મેઘદર્શન વિ.મ. સાહેબ
પરત દિન પેપર - ૧૫ (તીર કવરની વાતલડી , તા.
29,
***
કૌસમાંથી સૌથી વધુ સાચો જવાબ શોધીને આખું વાક્ય ફરીથી લખો. (૧) પ્રભુ મહાવીરનો આત્મા દેવલોકમાંથી - . ના દિવસે વ્યો હતો.
(જે. વ. ૧૧, અ.સ. ૬, ફા. વ. ૮) (૨) પ્રભુ મહાવીરનું— નું શ્રમણ નામ હતું.
(બાળપણા, છહ્મસ્થપણા, રાજયપણા) (૩) પ્રભુ મહાવીરની _ _ . ત્રિશલાદેવી હતી. (માતા, બહેન, મામી). (૪) પ્રભુ મહાવીરનું
કલ્યાણક કા. વ. ૧૦ના થયું હતું.
(કેવલજ્ઞાન, દીક્ષા, નિર્વાણ) (૫) પ્રભુ મહાવીરનો પ્રથમવાર સમકિત પામ્યાનો ભવ
(ત્રિપૃષ્ઠ, નયસાર, મરિચી) (૬) પ્રભુ મહાવીરના દેહની અવગાહના. ––– હાથ હતી. (૩, ૫, ૧૦) (૭) પ્રભુ મહાવીરે --અમ કર્યા હતા. (૧૨, ૧૫, ૨૦) (૮) પ્રભુ મહાવીરની દીક્ષા વખતે બનાવાયેલી પાલખી - -- હાથ પહોળી હતી.
(૯૦, ૧૮૦, ૧૦૦) (૯) પ્રભુ મહાવીરને શીતોપસર્ગ સહન કરતા. _ જ્ઞાન ઉત્પન્ન થયું હતું.
(લોકાવધિ, પરમાવિધ, અવધિ) (૧૦) પ્રભુ મહાવીરના ૯મા ગણધર -- - હતા.
(મૌર્યપુત્ર, અચલભ્રાતા, પ્રભાસ) (૧૧) પ્રભુ મહાવીરે નંદન રાજર્ષિના ભવમાં – - વર્ષ માસખમણ કર્યા હતા.
(૧ લાખ, ૧ પૂર્વ, ૧ કરોડ) (૧૨) પ્રભુ મહાવીરનો જન્મ 2 ના દિવસે થયો હતો.
(ચે.વ.૧૩, ચે.સુ.૧૩, ભા.સુ.૧)