________________
૮૧ આદિનાથ ભગવાનની સાથે તેમના _ પૌત્રોનું નિર્વાણ થયું હતું.
(૧, ૮, ૯૯) ૮ર આદિનાથ ભગવાન પ્રથમ રાજા થયા ત્યારે તેમની ઉમર લાખ પૂર્વની હતી.
(૨૦, ૧૫, ૨૫) ૩ આદિનાથ ભગવાનની દીક્ષા – ઉદ્યાનમાં થઈ હતી.
(સોમનસ, સિધ્ધાર્થ, નંદન) ૮૪ આદિનાથ ભગવાને ____ લાખ પૂર્વ સુધી રાજ્ય કર્યું હતું.
(૬૩, ૭૫, ૮૦) ૮૫ આદિનાથ ભગવાનના મનુષ્યના બધા ભવો _ ક્ષેત્રના હતા.
(ભરત, મહાવિદેહ, ઓરાવત) ૮૬ આદિનાથ ભગવાને _ ઉદ્યાનમાં કેવલજ્ઞાન પ્રાપ્ત થયું હતું.
(શકટાયન, મહાસેન, નંદન) ૮૭ આદિનાથ ભગવાનના __ હજાર કેવલજ્ઞાનીઓ હતા.
(૪૦, ૩૦, ૨૦) ૮૮ આદિનાથ ભગવાને બ્રાહ્મીને – લિપિઓ બતાવી હતી.
(૧૬, ૨૦, ૧૮) ૮૯ આદિનાથ ભગવાનના અધિષ્ઠાયક દેવનું નામ – છે.
(કુબેર, વરુણ, ગોમુખ) ૯o આદિનાથ ભગવાનના પુત્ર _ _ ચક્રવર્તી થયા.
(ભરત, બાહુબલી, શ્રેયાંસ)
અ” વિભાગનાં નામો લખીને તેની સામે બ' વિભાગમાંથી બંધ બેસતો શબ્દ
શોધીને લખો.
(અ) (૯૧) પીત (૯૨) વૃષભ (૯૩) ઈક્વાકુ (૯૪) વિમલવાહન (૫)
અમ્રુતદેવ (૯૬) જીવાનંદ (૯૩) વિનયપણું (૯૮) ૩,૫૦,૦૦૦ (૯૯) સિંનિષદ્યા (૧૦૦) મુષ્ટિ
(બ) (૧) બાહુબલી (૨) યુગલિકો (૩) કુલકર (૪) આદિનાથ ભગવાન (૫)
જિનપ્રાસાદ (૬) ૧૦મો ભવ (૭) કુળ (૮) ૧લું સ્વપ્ન (૯) ચિકિત્સા (૧૦) શ્રાવકો.
૭)